________________
પ્રકાશકીય નિવેદન તથા પ્રસ્તાવના
શ્રી જેન આત્માનંદ સભાને મુખ્ય ધ્યેય જૈન તને તથા જ્ઞાનને પ્રચાર કરવો તે છે. તેથી આ સભાના પુસ્તકોને લાભ સાધુ મહારાજ સાહેબ તથા સાધ્વીજી મહારાજ સાહેબે સારા પ્રમાણમાં લે છે. તદ્દત પૂ. આચાર્ય મહારાજ સાહેબ ભદ્રબહુસાગરજીએ “ઉપદેશમાળા ભાષાંતર' પુસ્તક મંગાવ્યું. વાંચીને ખૂબ આનંદ અનુભવ્યાં. આવું પુસ્તક અન્ય મહારાજ સાહેબ અને સાધ્વીજીઓ વાંચે અને જૈન શ્રાવકે ને શ્રાવિકાઓને ઉપદેશ આપે તે સેનામાં સુગંધ મળે–તેવું બને તેથી તેઓશ્રીએ આ પુસ્તક છપાવવાની ઈચ્છા જાહેર કરી. શ્રી ગોડીજી ઉપાશ્રયના ટ્રસ્ટીઓ અને તેમજ ડોસાભાઈ અભેચંદ પેઢીના ટ્રસ્ટીઓ તથા આત્માનંદ સભાની સથિતિના સભ્ય સમક્ષ વાત મૂકી. તેઓએ છપાવવાની સંમતિ આપી અને શક્ય તે સહાય આપવાની વાત કબૂલી. જૈન આત્માનંદ સભાએ પુસ્તક છપાવવાનાં કાર્યની જવાબદારી લીધી. તેના ફળશ્રુતિરૂપે આ અલભ્ય પુસ્તક આપની સમક્ષ મૂકતાં જેન આત્માનંદ સભા આનંદ અનુભવે છે.
આ સભાએ પુસ્તકાકારે તથા પ્રતાકારે અનેક ગ્રંથે પ્રસિદ્ધ કર્યા છે. અનેક આત્માઓને ઉદર્વગામી બનાવવામાં સુંદર ફાળે આપે છે.
આ મૂળ ગ્રંથ માગધી ગાથાબંધ છે. તેની સંખ્યાનું પ્રમાણ પણ કર્તાએ ૫૪૦નું બતાવેલ છે.
આ પ્રકરણ કહો કે ગ્રંથ કહે, તેના કર્તા ભગવંત શ્રી મહાવીર સ્વામીના હસ્તલિક્ષિત શિષ્ય શ્રી ધર્મદાસગણિ ત્રણ જ્ઞાનના ધારક હતા. તેમણે પ્રથમ તે પિતાના પુત્રના હિત માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org