Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ ૧૧ કારણની કરેલ પૃચ્છા-એક વિદ્યાધરે પ્રગટ કરેલ કારણુ-તેમાં કરેલું માહિષ્મતીના સહસ્રાંશુ રાજાની જળક્રીડાનું વન-સહસ્રાંશુને બાંધી લાવવાની રાવણે કરેલી આજ્ઞા–રાવણના સુલટાનુ' હારીને પાછું આવવું–રાવણનું સ્વય’ગમન-તેણે સહસ્રાંશુને બાંધી લેવા–રાવણની સભામાં શતબાહુ મુનિનું આવવું-તેણે પાડેલી સહસ્રાંશુની પોતાના પુત્ર તરીકેની ઓળખાણ-રાવણે સહસ્રાંશુને છોડી દઈને કહેલાં સુવચનેા-સહસ્રાંશુએ પિતા પાસે લીધેલ ચારિત્ર–તેણે અયેાધ્યાપતિ અનરણ્યરાજાને સ ંકેત પ્રમાણે આપેલા ખબર-અનરણ્યરાજાએ દશથને રાજ્યે સ્થાપન કરીને લીધેલી દીક્ષા-રાવણનું માહિષ્મતીથી અન્યત્ર ગમન – નારદનુ રાવણુ પાસે આવવું-તેણે કરેલી મરૂત્તરાજાના યજ્ઞ સંબધી હકીકત-રાવણુનું નારદ સાથે ત્યાં જવું–રાવણની આનાથી મત્ત રાજાએ યજ્ઞક્રિયાનું છોડી દેવુ યજ્ઞપ્રવૃત્તિ સંબંધી રાવણે નારદને કરેલી પૃચ્છાનારદે યજ્ઞાત્પત્તિની કહેલી હકીકત-તેમાં ‘વસુરાજાનુ, પર્યંતનું ને પેાતાનું કહેલુ. પૂર્વીચરિત્ર-ગુરૂએ કરેલી ત્રણેની પરીક્ષા-વસુનું રાજા થવું–તેની સત્યવાદીપણાની ખ્યાતિ–નારદને પર્વત સાથે પડેલા અજ શબ્દના અર્થ સંબધી વાંધા-TM તેએ કરેલી પ્રતિજ્ઞા-પર્વતની માતાએ વસુરાજાનેકરેલી અસત્ય ખેલવાની પ્રેરણા-નારદ અને પ તનુ` રાજસભામાં આવવુ–વસુરાજાએ આપેલી અસત્યસાક્ષી—તેનું થયેલ મરણુ અને નરકગમન- પ તનું નાસી જવું—મહાકાળ અસરે કરેલું તેનું ગ્રહણુ-રાવણે પૂછેલી મહાકાળની ઉત્પત્તિ-નારદે તેના પૂર્વ ભવનું કરેલ વણું ન‘સગર રાજાને મધુપિંગની સુલસાને વરવાની સ્પર્ધા–પિંગનુ... નિરાશ થવું—તેણે કરેલ ખાળતપ-તેનુ મહાકાળ અસુર થવું−સગરના વિનાશ માટે તેણે પર્યંતનુ કરેલ ગ્રહણ-તેના દ્વારા કુધર્મોના કરેલા પ્રસાર– યજ્ઞાદિકની કરાવેલી શરૂઆત-નારદની પ્રેરણાથી દીવાકર વિદ્યાધરે કરેલું પશુહરણ–મહાકાળે યુક્તિથી તેને નિરાશ કરવેા–સગર અને સુલસાને યજ્ઞમાં હોમાવી મહાકાળે માનેલી કૃતાર્થ તા’–આ પ્રમાણે થયેલી યજ્ઞપ્રવૃત્તિની વાત કહીને તેને અટકાવવા નારદેરાવણની કરેલી પ્રાર્થના-નારદનું અન્યત્ર ગમન–મરૂત્તરાજાએ નારદ સંબધી કરેલ પ્રશ્ન–રાવણે કહેલી તેની ઉત્પત્તિ-રાવણનુ મથુરા નગરીએ આવવું-ત્યાંના રાજા હરિવાહનનું સામે આવવુંહરિવાહનના પુત્ર મધુ પાસે ત્રિશૂળ શસ્ત્ર જોઇ રાવણે તેની પ્રાપ્તિ સંબધી કરેલ પ્રશ્ન-હરિવાહને કહેલ તેની હકીકત–તેમાં સુમિત્ર અને પ્રભવ નામે એ મિત્રને સંબંધ–સુમિત્ર રાજપુત્રે વનમાળાનું કરેલ પાણિગ્રહણુપ્રભવ મિત્રને માટે પોતાની સ્ત્ર વનમાળાને તેની પાસે માકલવી-પ્રભવને થયેલ પશ્ચાત્તાપ–સુમિત્રનુ દેવભવ કરીને મધુકુમાર થવું અને પ્રભવનું ભવ ભમીને ચમરેંદ્ર થવું-પૂર્વ ભવની પ્રીતિથી તેણે આપેલુ ત્રિશુળતેની શક્તિ ’–રાવણુનું મેરૂ પર્વત પર જવું-કુંભક વિગેરેનું નળક્રુગરનું દુ`'ઘપુર લેવા આવવું અગ્નિમય કિલ્લા જોઈ તેનુ નિરાશ થવું-રાવણુનું ત્યાં આવવું-નળબરની સ્ત્રી ઉપર ભાએ મેકલેલ દૂતી—તેણે કહેલા ઉપર ભાનેા રાવણ પર અનુરાગ–તેણે પેાતાના સ્વીકારને અગ બધું કબજે કરાવી દેવાની આશા આપવી—વિભીષણે પાડેલી હા–રાવણુને ઠપકા-ઉપરભાનુ રાવણ પાસે આવવું તેણે આપેલી વિદ્યાથી દુય કિલ્લાને સહરી લેવા-નળકુબરનુ પકડાવું-રાવણુને સુદČન ચક્રની પ્રાપ્તિ-નળકુબરને તેના નગર સાથે ઉપર ભા પાછી સેાંપવી–રાવણુનાં પરસ્ત્રીત્યાગ સંબધી દૃઢ વચને. રાવણુનું રથનૂપુર તરફ પ્રયાણ-તે વાત સાંભળી સહસ્રાર રાજાએ ઈદ્રરાજાને સમજાવવુ તેનું ન માનવું–રાવણે માકલેલા દૂત-ઇંદ્રતા અભિમાનવાળા ઉત્તર-રાવણ અને ઇદ્રને પરસ્પર યુદ્ધ-શ્ચંદ્રને પકડીને આંધી લઇ લંકા લઈ આવવા-તેનું કારામહમાં ક્ષેપન–સહસ્રાર રાજાનું લંકા આવવું તેની રાવણ પ્રત્યે પ્રાર્થના--રાવણે અમુક શરતે આપેલા ઈંદ્રને છુટકારા-છંદ્રનું ઉદાસીન વૃત્તિએ રચનૂપુર આવવું–જ્ઞાની મુનિનું આગમન-ઇંદ્રે પૂછેલા પૂર્વભવ–રાવણુથી થયેલ પરાભવનું મુનિએ બતાવેલ કારણ—પૂર્વભવમાં કરેલ મુનિતિરસ્કારનુ ફળ-ઈંદ્રને થયેલ વૈરાગ્ય-પુત્રને રાજ્ય આપીને તેણે કરેલ ચારિત્રગ્રહણ-પરમપદની પ્રાપ્તિ. રાવણુનું સ્વર્ણાં તુ ંગ ગિરિપર વળી મુનિને વ ંદન નિમિત્તે ગમન-રાવણે પૂછેલ્લુ પાતાના મરણનું કારણ–મુનિએ બતાવેલ પોષથી મૃત્યુ-રાવણે પરસ્ત્રીના સબંધમાં કરેલી દૃઢ પ્રતિજ્ઞા તેનુ" લંકાએ (પૃ. ૮ થી ૩૩) આવવુ.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 472