Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan
View full book text
________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર.
પર્વ ૭ મું.
વિષયાનુક્રમણિકા, પહેલાસર્ગમાં–(રાવણ જન્માદિ) અજિતનાથજીના તીર્થમાં રાક્ષસર્વશની ઉત્પત્તિ થયા પછી શ્રેયાંસ પ્રભુના તીર્થમાં કીર્તિધવળ રાક્ષસપતિનું થવું–તેને અતી વિદ્યાધરની પુત્રી અને શ્રીકંઠની બહેન સાથે વિવાહ-તેથી પુત્તર રાજાને થયેલ ખેદ-અતીંદ્રના પુત્ર શ્રીકઠે કરેલું પુષોત્તર રાજાની પુત્રો પદ્માનું અપહરણ–તેનું કીર્તિધવળને શરણે આવવું–પડ્યાએ પિતાની ઈચ્છા જણાવવાથી પુષોત્તરે શ્રીકંઠ સાથે તેનું કરાવેલું પાણિગ્રહણ-કીર્તિધવળના આગ્રહથી શ્રીકાંઠે વાનરદ્વીપ ઉપર રહેવાનો કરેલો સ્વીકાર-તે દીપ ઉપર કિકિંધા નગરીમાં કરાવેલો તેની રાજ્ય સ્થાપના-તે દ્વીપ ઉપર પુષ્કળ વાનરો હોવાથી રાજાએ કરાવેલી અમારી ઘોષણા-તેથી વાનરને થયેલે સત્કાર–તે દીપનિવાસોની વાનર તરીકે થયેલી પ્રસિદ્ધિશ્રીકંઠને વિમાનની ખલનાથી થયેલ વૈરાગ્ય-ચારિત્ર ગ્રહણ અને મોક્ષગમન.
અનુક્રમે મુનિસુવ્રતપ્રભુના તીર્થમાં વાનરદ્વીપમાં શ્રીકંઠના વશમાં થયેલ ઘોદધિરાજા-અને રાક્ષસક્રીપમાં થયેલ તડિસ્કેશરાજા–બંનેને પરસ્પર સ્નેહ–તડિકેશનું વાનરકોપે આગમન-એક વાનરે કરેલા તેની સ્ત્રીના પરાભવથી તડિકેશે કરેલે તેને પ્રહાર–તેને મુનિએ આપેલ નવકાર-વાનરનું અધિકુમારમાં દેવ થવું– તડિસ્લેશના સુભટોએ કરેલા વાનરોને ઉપદ્રવથી તે દેવનું આગમન-તડિકેશે કરેલું પૂજાદિવડે સાંત્વનબંનેનું મુનિ પાસે જવું–તડિસ્કેશે કરેલી પરસ્પર વૈરહેતુ સંબધી પૃછા-મુનિએ કહેલ પૂર્વભવ-લંકાપતિ તર્દેિશને થયેલ વૈરાગ્ય-તેનું મોક્ષગમન-લંકામાં સુકેશ રાક્ષસનું અને કિષ્કિધામાં કિષ્કિધિનું રાજ થવું. વૈતાઢય ઉપર રથનુપુરમાં અશનિવેગ રાજા–તેને બે પુત્ર-
વિસિંહ ને વિદ્યગ-આદિત્યપુરના રાજાની પુત્રી શ્રીમાળાને સ્વયંવર–શ્રીમાળાએ કરેલું કિષ્કિ ધિના કંઠમાં વરમાળારેપણતેથી વિજયસિંહને ઉત્પન્ન થયેલ -તેના અને કિકિંધિના વચ્ચે થયેલું યુદ્ધ-કિષ્કિ ધિના અનુજ અંધકે વિજયસિંહન કરેલું પ્રાણહરણ–કિષ્કિધિનું શ્રીમાળાને પરણું કિકિંધાએ આગમન–અશનિવેગનું ત્યાં યુદ્ધ કરવા આવવ-ત્યાં થયેલું યુદ્ધ-અશનિવેગે કરેલે અંધકને વધ–સુકેશ ને કિષ્કિ ધિએ કરેલું પરિવાર સહિત પલાયન-તે બંનેનું પાતાળ લંકામાં જઈને રહેવું અશનિવેગે લંકાના રાજ્યપર નિર્ધાત વિદ્યાધરનું કરેલ સ્થાપન-પિતાના પુત્ર સહઆરને રાજ્ય આપી અશનિવેગે લીધેલી દીક્ષા–
પાતાળ લંકામાં સુકેશને થયેલા ત્રણ પુત્ર-માળો, સુમાળી ને માલ્યવાન-કિષ્કિધિને થયેલ બે પુત્રઆદિત્યરા ને ઋક્ષરજા-કિષ્કિ ધિનું મધુપર્વતે ગમન–ત્યાં અનુકૂળ જણવાથી તેણે વસાવેલ નગરીતેને ત્યાં નિવાસ-મુકેશના પુત્રએ લંકામાં જઈ નિર્ધાતને કરેલ નિગ્રહ-માળીનું રાજ્યાધિશ થવું-કિષ્કિ ધિમાં આદિત્યરાજાને રાજ્ય સ્થાપવા
વૈતાઢય ઉપર સહસ્ત્રાર રાજાને થયેલે ઈદ્ર નામે પરાક્રમી પુત્ર-તેને રાજ્ય સ્થાપી સહસ્ત્રારે કરેલું ધર્મપરાયણપણું-ઇંદ્રરાજાએ કરેલું ઇદ્રની જેમ કપાળ વિગેરેનું સ્થાપન-માળી રાક્ષસને તેની થયેલી ઈર્ષ્યા – તેણે ઈદ્ર સાથે યુદ્ધ કરવા કરેલું પ્રયાણ-થયેલ અપશુકન-સુમાળીએ કરેલું નિવારણ-તેનું ન માનતાં
હપૂર્વક વૈતાઢયપર થયેલું ભાળીનું આગમન-ઈંદ્ર અને માળીનું પરસ્પર યુદ્ધ-માળી રાક્ષસને થયેલ દેહાંત-રાક્ષસ ને વાનર સૈન્યનું ભાગવું-સુમાળીના રક્ષણ નીચે ફરીથી પાતાળ લંકામાં આવવું-ઈ લંકાના રાજ્યપર વૈશ્રમણને બેસાડવું.

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 472