________________
૧૧
કારણની કરેલ પૃચ્છા-એક વિદ્યાધરે પ્રગટ કરેલ કારણુ-તેમાં કરેલું માહિષ્મતીના સહસ્રાંશુ રાજાની જળક્રીડાનું વન-સહસ્રાંશુને બાંધી લાવવાની રાવણે કરેલી આજ્ઞા–રાવણના સુલટાનુ' હારીને પાછું આવવું–રાવણનું સ્વય’ગમન-તેણે સહસ્રાંશુને બાંધી લેવા–રાવણની સભામાં શતબાહુ મુનિનું આવવું-તેણે પાડેલી સહસ્રાંશુની પોતાના પુત્ર તરીકેની ઓળખાણ-રાવણે સહસ્રાંશુને છોડી દઈને કહેલાં સુવચનેા-સહસ્રાંશુએ પિતા પાસે લીધેલ ચારિત્ર–તેણે અયેાધ્યાપતિ અનરણ્યરાજાને સ ંકેત પ્રમાણે આપેલા ખબર-અનરણ્યરાજાએ દશથને રાજ્યે સ્થાપન કરીને લીધેલી દીક્ષા-રાવણનું માહિષ્મતીથી અન્યત્ર ગમન –
નારદનુ રાવણુ પાસે આવવું-તેણે કરેલી મરૂત્તરાજાના યજ્ઞ સંબધી હકીકત-રાવણુનું નારદ સાથે ત્યાં જવું–રાવણની આનાથી મત્ત રાજાએ યજ્ઞક્રિયાનું છોડી દેવુ યજ્ઞપ્રવૃત્તિ સંબંધી રાવણે નારદને કરેલી પૃચ્છાનારદે યજ્ઞાત્પત્તિની કહેલી હકીકત-તેમાં ‘વસુરાજાનુ, પર્યંતનું ને પેાતાનું કહેલુ. પૂર્વીચરિત્ર-ગુરૂએ કરેલી ત્રણેની પરીક્ષા-વસુનું રાજા થવું–તેની સત્યવાદીપણાની ખ્યાતિ–નારદને પર્વત સાથે પડેલા અજ શબ્દના અર્થ સંબધી વાંધા-TM તેએ કરેલી પ્રતિજ્ઞા-પર્વતની માતાએ વસુરાજાનેકરેલી અસત્ય ખેલવાની પ્રેરણા-નારદ અને પ તનુ` રાજસભામાં આવવુ–વસુરાજાએ આપેલી અસત્યસાક્ષી—તેનું થયેલ મરણુ અને નરકગમન- પ તનું નાસી જવું—મહાકાળ અસરે કરેલું તેનું ગ્રહણુ-રાવણે પૂછેલી મહાકાળની ઉત્પત્તિ-નારદે તેના પૂર્વ ભવનું કરેલ વણું ન‘સગર રાજાને મધુપિંગની સુલસાને વરવાની સ્પર્ધા–પિંગનુ... નિરાશ થવું—તેણે કરેલ ખાળતપ-તેનુ મહાકાળ અસુર થવું−સગરના વિનાશ માટે તેણે પર્યંતનુ કરેલ ગ્રહણ-તેના દ્વારા કુધર્મોના કરેલા પ્રસાર– યજ્ઞાદિકની કરાવેલી શરૂઆત-નારદની પ્રેરણાથી દીવાકર વિદ્યાધરે કરેલું પશુહરણ–મહાકાળે યુક્તિથી તેને નિરાશ કરવેા–સગર અને સુલસાને યજ્ઞમાં હોમાવી મહાકાળે માનેલી કૃતાર્થ તા’–આ પ્રમાણે થયેલી યજ્ઞપ્રવૃત્તિની વાત કહીને તેને અટકાવવા નારદેરાવણની કરેલી પ્રાર્થના-નારદનું અન્યત્ર ગમન–મરૂત્તરાજાએ નારદ સંબધી કરેલ પ્રશ્ન–રાવણે કહેલી તેની ઉત્પત્તિ-રાવણનુ મથુરા નગરીએ આવવું-ત્યાંના રાજા હરિવાહનનું સામે આવવુંહરિવાહનના પુત્ર મધુ પાસે ત્રિશૂળ શસ્ત્ર જોઇ રાવણે તેની પ્રાપ્તિ સંબધી કરેલ પ્રશ્ન-હરિવાહને કહેલ તેની હકીકત–તેમાં સુમિત્ર અને પ્રભવ નામે એ મિત્રને સંબંધ–સુમિત્ર રાજપુત્રે વનમાળાનું કરેલ પાણિગ્રહણુપ્રભવ મિત્રને માટે પોતાની સ્ત્ર વનમાળાને તેની પાસે માકલવી-પ્રભવને થયેલ પશ્ચાત્તાપ–સુમિત્રનુ દેવભવ કરીને મધુકુમાર થવું અને પ્રભવનું ભવ ભમીને ચમરેંદ્ર થવું-પૂર્વ ભવની પ્રીતિથી તેણે આપેલુ ત્રિશુળતેની શક્તિ ’–રાવણુનું મેરૂ પર્વત પર જવું-કુંભક વિગેરેનું નળક્રુગરનું દુ`'ઘપુર લેવા આવવું અગ્નિમય કિલ્લા જોઈ તેનુ નિરાશ થવું-રાવણુનું ત્યાં આવવું-નળબરની સ્ત્રી ઉપર ભાએ મેકલેલ દૂતી—તેણે કહેલા ઉપર ભાનેા રાવણ પર અનુરાગ–તેણે પેાતાના સ્વીકારને અગ બધું કબજે કરાવી દેવાની આશા આપવી—વિભીષણે પાડેલી હા–રાવણુને ઠપકા-ઉપરભાનુ રાવણ પાસે આવવું તેણે આપેલી વિદ્યાથી દુય કિલ્લાને સહરી લેવા-નળકુબરનુ પકડાવું-રાવણુને સુદČન ચક્રની પ્રાપ્તિ-નળકુબરને તેના નગર સાથે ઉપર ભા પાછી સેાંપવી–રાવણુનાં પરસ્ત્રીત્યાગ સંબધી દૃઢ વચને.
રાવણુનું રથનૂપુર તરફ પ્રયાણ-તે વાત સાંભળી સહસ્રાર રાજાએ ઈદ્રરાજાને સમજાવવુ તેનું ન માનવું–રાવણે માકલેલા દૂત-ઇંદ્રતા અભિમાનવાળા ઉત્તર-રાવણ અને ઇદ્રને પરસ્પર યુદ્ધ-શ્ચંદ્રને પકડીને આંધી લઇ લંકા લઈ આવવા-તેનું કારામહમાં ક્ષેપન–સહસ્રાર રાજાનું લંકા આવવું તેની રાવણ પ્રત્યે પ્રાર્થના--રાવણે અમુક શરતે આપેલા ઈંદ્રને છુટકારા-છંદ્રનું ઉદાસીન વૃત્તિએ રચનૂપુર આવવું–જ્ઞાની મુનિનું આગમન-ઇંદ્રે પૂછેલા પૂર્વભવ–રાવણુથી થયેલ પરાભવનું મુનિએ બતાવેલ કારણ—પૂર્વભવમાં કરેલ મુનિતિરસ્કારનુ ફળ-ઈંદ્રને થયેલ વૈરાગ્ય-પુત્રને રાજ્ય આપીને તેણે કરેલ ચારિત્રગ્રહણ-પરમપદની પ્રાપ્તિ.
રાવણુનું સ્વર્ણાં તુ ંગ ગિરિપર વળી મુનિને વ ંદન નિમિત્તે ગમન-રાવણે પૂછેલ્લુ પાતાના મરણનું કારણ–મુનિએ બતાવેલ પોષથી મૃત્યુ-રાવણે પરસ્ત્રીના સબંધમાં કરેલી દૃઢ પ્રતિજ્ઞા તેનુ" લંકાએ (પૃ. ૮ થી ૩૩)
આવવુ.