________________
સર્ગ ત્રિીજામાં–હનુમાન જન્માદિ ચરિત્ર)-વૈતાઢયગિરિપર આદિત્યપુરમાં પ્રહલાદ રાજાને પવનંજય નામે પુત્ર-માહેદ્રપુર માં મહેન્દ્ર રાજાને અંજનાસુંદરી નામે પુત્રી-વિદ્યુતપ્રભ ને પવનંજય એ બેમાં પવનંજયને પુત્રી આપવાને થયેલો નિર્ણય-નંદીશ્વર તીરે જતાં મહેદ્રરાજા મળવાથી પ્રહલાદ રાજાએ કરેલી પવનંજય માટે અંજનાસુંદરીની માગણી–મહેંદ્રરાજાએ કરેલ સ્વીકાર–માનસરોવર ઉપર ત્રીજે દિવસે વિવાહ કરવાને કરેલે નિર્ણય-બંનેનું પરિવાર સાથે ત્યાં આવવું–પવનંજ્યને અંજનાસુંદરી જોવાની થયેલી તીવ્ર ઈચ્છા–પ્રસિત મિત્ર સાથે રાત્રીએ તેના આવાસમાં ગુપ્તપણે જવુંઅંજનાસુંદરીની દાસીઓની વાતચિતથી પવનને અંજના પર થયેલ કેપ-પ્રહસિતે કરેલું નિવારણવિવાડ કરવાની પવન જયની અનિછા-મહસિતનું સમજાવવું-ઉદ્વિગ્ન ચિરો થયેલા વિવાહ-પ્રહલાદ રાજાનું અજનાસુંદરોને લઈને આદિત્યપુર અવિવું–રહેવા આપેલ મે ટ પ્રાસાદ-પવનંજયે કરેલ તદ્દન ત્યાગ-બં જ લાસુંદરીને થયેલ અત્યંત ખેદ-ઘણા કાળનું અતિક્રમણ-પ્રહલાદ રાજા પાસે રાવણને દૂતનુ અડવવું -તેણે કહેલી વરૂણના પરાક્રમનો હકીકત–રાવણે પોતાની મદદ માટે કરેલું આમંત્રણ– પ્રહલાદનું ત્યાં જવા તૈયાર થવું પવન' જયે કરેલું નિવારણ-પિતાને જવાને માટે ભાગેલી આજ્ઞા-પવન: જયનું પ્રયાણ-અંજનાસુંદરીની પ્રાર્થના-પવનંજયે કરેલી અવગણના-મિત્ર સહિત માનસરોવરપર નિવાસત્યાં જોયેલું ચક્રવાકીનું વિરહજન્ય દુઃખ-તેથી થયેલે પવનંજયને પશ્ચાત્તાપ–અંજનાસુંદરીના દુ:ખનો હદયમાં વસેલે ચિતાર-પ્રહસિત પાસે પ્રગટ કરેલ વિચાર-તેણે આપેલી ગ્ય સલાહ–બંનેનુ અંજનાસુંદરીના મહેલે આવવું-પ્રથમ પ્રકૃતિને પ્રવેશ-અંજનાસુ દરીએ પરપુરુષ તરીકે બતાવેલો અનાદરપ્રમિતે આપેલ તેના પતિ આવવાનો વધામણી-અંજનાસુંદરીને સમજાયેલ હાસ્ય–પવનંજયે પ્રગટ થઈને બતાવેલ તેની સત્યતા-બંનેના પરસ્પર ઉદ્દગાર–પવનંજયે આનંદમાં વ્યતીત કરેલ રાત્રી-પ્રભાતે પવનંજયે જવાને બતાવેલ વિચાર- અંજનાસું રોને નિશાની તરીકે આપેલી પોતાની નામાંકિત મુદ્રિકાપવનંજયનું રાવણને મળવું અને રાવણ સાથે વરૂણને જીતવા જવું.
અંજનાસુંદરીને રહેલ ગર્ભ–તેનાં ચિ-કેતુમતી સાસુએ કરેલ તિરસ્કાર–અંજનાસુંદરીએ બતાવેલ મડિકાનો નિશાનો-કેતુનતી બે પ્રપંચ ધારોને કરેલા અમાન્યતા–તેને પિયરમાં મોકલવાને કરેલ નિર્ણયસેવકનું મહેદ્રપુર સમીપે મૂકી આવવું.-વનમાં નિમાવેલ રાત્રિ-પ્રભાતે પિતાને મકાને જવું–વસંતતિલકા દાસોએ કરેલ વાત-પિતાએ ઘરમાં ન રાખતાં કાઢી મુકવાની કરેલી આજ્ઞા-અંજનાનું દાસી સાથે નગર બહાર નીકળવું-દુઃખનો અનુભવ કરતાં એક અટવીમાં આવવું- અંજનાનો વિલાપ-એક ગુફામાં ચારણશ્રમણને સમાગમ-વસંતતિલકાએ પૂછેલ અંજનાના દુઃખ વિગેરે સંબંધી પ્રશ્ન-મુનિએ કહેલ તેને પૂર્વભવ-તેમાં ગર્ભ પણે ખાવ ઉતમ છ તુ' કહેલું પૂર્વ વૃતાંત-અ જનાએ પૂર્વભરમાં કરેતો જિનબિંબની આશાતના-તેનું પ્રાપ્ત થયેલ અતિ કટુક ફળ-સુખપ્રાપ્તિની આપેલી દઢ આશા-અંજનાને થયેલ ધર્મપ્રાપ્તિમનિનું આકાશગમન-ગુફામાં આવેલ સિંહ-અંજનાને ઉપજેલ ભય-ગુફાના અધિપતિદેવે કરેલ નિવારણ– પત્રનો પ્રસવ-અંજનાને થયેલ સ્થિતિ સંબંધી ખેદ-પ્રતિસૂર્ય વિદ્યાધરનું ત્યાં અવવું–વસ તતિલકાએ કહેલ અંજનાનું વૃત્તાંત-પ્રતિસૂર્યું બતાવેલ પિતાનો અંજનાના મામા તરીકે સંબંધ–પ્રતિસૂયે કરેલ અંજનાનું સાંત્વન-કઈ દેવજ્ઞને પૂછેલ અંજનાના પુત્રના જન્મસમય સંબંધી પ્રશ્ન-દેવત્તે બતાવેલી પ્રહાદિકનો ઉત્તમતા-પ્રતિસૂર્યે તેમને લઈને કરેલું પિતાના નગર તરફ ગમન-માર્ગમાં વિમાનની ઘુઘરીએ લેવા. પુત્રનું ઉછળી પડવું–તેને અક્ષતાંગે પાછા લાવી અંજનાને સેપ-હનુપુર આવવું-હનુમાન નામે સ્થાપન.
વરૂણને છતી, રાવણને રાજી કરી પવનંજયનું પિતાના નગરે આવવું–માતાપિતાને મળી અંજનાને મહેલે જ ત્યાં તેને ન દેખવાથી પવનંજયને થયેલ અપાર ખેદ-પાછળની સાંભળેલી હકીકત–તેન અંતાને શોધવા નીકળવું–મહેદ્રપુરથી પશુ મળેલી ખેદકારક હકીકત-અંજનાને પત્તો ન મળવાથી તેણે મિત્ર સાથે પિતાને કહેવડાવેલ સંદેશા-પ્રહલાદ રાખનું પુત્રની શોધ માટે નીકળવું –ભૂતવનમાં મેળાપ-પવન