________________
૧૦
પાતાળલકામાં સુમાળીને થયેલ રશ્રવા નામે પુત્ર-તેનું વિદ્યા સાધવા જવું–ત્યાં એક વિદ્યાધર પુત્રીનું આવવું તેણે કહેલી પિતાની હકીકત-તે કૈકસી વિદ્યાધરીનું રત્નશ્રાએ કરેલું પ્રાણિગ્રહણ-કેકસીને આવેલ સ્વપ્ન–તેને રહેલ ગર્ભ–તેના પ્રભાવથી તેની સ્થિતિ-પુત્રપ્રસવ-જન્મતાં જ તેણે ઉપાડેલ નવમાણિક્યનો દિવ્ય હારતેના કંઠારોપણથી તેમાં પહેલાં તેના મુખનાં પ્રતિબિંબ–કેકસીએ કહેલો હારનો પ્રભાવ-રત્નશ્રાએ કરેલું દશમુખ નામસ્થાપન-પૂર્વે કહેલ મુનિવચનથી એ પુત્ર અર્ધચક્રી થશે એવી ખાત્રી-ત્યાર પછી કેકસોને થયેલ બે પુત્ર (કુંભકર્ણ ને વિભીષણ) અને એક પુત્રી (સુર્પણખા)
(પૃ. ૧ થી ૭) સર્ગ બીજામાં (રાવણ દિગ્વિજય દશમુખે વૈશ્રવણના વિમાનનું દેખવું–તેનો ઋદ્ધિ જોઈ તેણે કરેલી પૃચ્છા–તેની માતાએ કહેલી તે સંબધી હકીકત-માતાનાં તીવ્ર વચનથી લંકાનું રાજય ગ્રહણ કરવાની થયેલી તીવ્ર ઈચ્છી-વિભીષણને દશમુખનાં વચન-વિદ્યા સાધવા માટે જવાના થયેલે નિશ્ચયતેઓનું ભીમારણ્યમાં જવું અને વિદ્યા સાધવા બેસવું-અનાદ્રત દેવે કરેલાં અનુકૂળ પ્રતિકુળ ઉપસર્ગરાવણનું નિશ્ચળ રહેવું–તેને થયેલી ૧૦૦૦ વિદ્યાની સિદ્ધિ-રાવણે સાધેલું ચંદ્રહાસ ખડગરાવણનું મંદોદરી સાથે પાણિગ્રહણ-રાવણનું ક્રોડા કરવા જવું-ત્યાં છ હજાર ખેચરકન્યાઓ સાથે ગાંધર્વ વિવાહ પરણવું તેના પિતાને વશ કરવા-કુંભકર્ણ ને વિભીષણને વિવાહ-રાવણને થયેલ બે પુત્ર (ઇદ્રજીત ને મેઘવાહન)-લંકામાં જઈને વિશ્રવણુને કરેલો ઉપદ્રવ -તેની સાથે યુદ્ધ-વૈશ્રવણનું પરાસ્ત થવું–તેણે કરેલા સદ્વિચાર અને લીધેલી દીક્ષા–રાવણે લંકાનગરો ને પુષ્પક વિમાનનું ગ્રહણ કરવું-રાવણનું સમેતગિરિ યાત્રાર્થે ગમન-ભવનાલંકાર હસ્તિની પ્રાપ્તિ-રાવણની સભામાં પવનવેગ વિદ્યાધરનું આવવું–તેણે કહેલી સૂર્યરા અને ઋક્ષરજાની હકીકત-મરાજાના કારાગ્રહરૂપ નરકાવાસમાં તેને કરાતો પીડા-રાવણનું કિકિંધા જવુંકત્રિમ નરકાવાસનું તેણે કરેલું સ્ફોટન-યમરાજ સાથે યુદ્ધ-તેનું હારોને ઈદ્ર પાસે નાસી જવું ઈદ્ર પાસે તેણે કરેલો પિકાર-ઈદ્રો આપેલું બીજુ રાજ્ય–આદિત્યરજાને અને ઋક્ષરજાને તેના રાજ્ય સ્થાપીને રાવણનું પાછું આવવું-આદિત્યરજાને થયેલે વાલી નામે પરાક્રમો પુત્ર-સુગ્રીવ નામે બોજો પુત્ર-ઋક્ષરજાને થયેલા નલ ને નવ નામે બે પુત્ર-આદિત્યરજાનું મોક્ષગમન-વાલીનું રાજ્ય-ખવિદ્યાધરે કરેલું સુર્પણખાનું હરણ-પાતાળલંકામાંથી આદિત્યરના પુત્ર ચ દ્રોદરને કાઢી મુકીને તેનું ત્યાં રહેવું–રાવણને થયેલ ગુસ્સે . મદદરીએ કરેલ નિવાર–ખર સાથે સુર્પણખાન વિવાહ-પાતાળલંકામાંથી કાઢી મુકેલા ચંદ્રોદરને વિરાધ નામે પુત્ર-વાલોના પરાક્રમની રાવણે સાંભળેલી વાત-તેણે વાલી પાસે મોકલેલ દૂત-દૂતનું કથન અને વાલીનો ઉત્તર-દૂતનું રાવણ પાસે પાછું આવવું-દૂતનાં વચનથી રાવણને ચડેલ ક્રોધ–તેનું યુદ્ધ કરવા માટે કિકિંધા ગમન-વાલોનું સામે નીકળવું–લશ્કરનું યુદ્ધ અટકાવી વાલી ને રાવણનું થયેલ દ્વ યુદ્ધરાવણનો નિરાશા-ચંદ્રહાસ ખડૂગનું આકર્ષણ–તે ખગ્ન સહિત રાવણને ઉપાડી વાલો એ કરેલ પરાજયવાલીએ લીધેલ દોક્ષા–તેનું અષ્ટાપદ ગમન-સુગ્રીવનું રાજયપર સ્થાપન-રાવણનું લંકાએ પાછું આવવુંરાવણનું રત્નાવળીને પરણવા માટે આકારા માર્ગ" ગમન-તેના વિમાનને થયેલો ખલના-નીચે વાલી મુનિને જોતાં રાવ અને થયેલ કો-તેનું ઉપદ્રવ કરવા માટે અષ્ટાપ નીચે પેસવું-વાલો મુનિએ બતાવેલી શક્તિરાવણને કરવું પડેલ રૂદન-તે દિવસથી તેનું રાવણ નામ પાડવું–વાલો મુનિ પ્રત્યે રાવણે કરેલી ક્ષમાપનાતેનું અષ્ટાપદ પરના રૌત્યમાં આવવું-રાવણે કરેલા પરમાત્માનો અપૂર્વ ભક્તિ-તેણે વગાડેલો વીણાધરણેનું તે જોઈને પ્રસન્ન થવું-ધરણે આપેલો અને વિજયા શક્તિ અને રૂપવિકારિણી વિદ્યા–રનાવલોને પરણીને રાવણનું લંકાએ આવવું-વાલોમુનિને થયેલ કેવળજ્ઞાન ને પરમપદની પ્રાપ્તિ–વલનશિખ વિદ્યાધરની તારા નામે પુત્રી-તેને સુગ્રીવ સાથે થયેલ વિવાહ-તેથી સાહસગતિને થયેલ ખેદ-તેણે સાધવા માંડેલી વિદ્યા-સુગ્રીવ અને તારાથી થયેલા અંગદ ને જયાનંદ નામે પુત્ર.
રાવણનું દિગ્વિજય માટે નીકળવું-રેવાનદીના તટપર પડાવ કરવો-રાવણનું જિનપૂજા માટે નદી કિનારે બેસવું-તેવામાં રેવામાં ચડેલું પૂર-તેવી અમૃત પૂજાનું જોવાઈ જવું -રાવણને ચડેલ ક્રોધ-તેણે પાણીપૂરના