________________
એવં ચ- મેઘની શ્રેણી વગરના સૂર્યના જેવું, સર્વ આવરણવગ૨ના જીવના સ્વભાવભૂત તે જ્ઞાન, કેવલજ્ઞાન તરીકે ઓળખાય છે. તથા ચ- સર્વઘાતી કેવલજ્ઞાનાવરણથી સર્વથા જ્ઞાનમાં આવરણને અસંભવ હોવાથી તે વખતે જે આ મંદપ્રકાશ તે કેવલજ્ઞાનાવરણથી આવૃત્ત જીવને હોય છે તે મંદપ્રકાશનાજ ભેદે મતિ વિ. ચાર છે. તેવા મંદપ્રકાશમાં કેવલજ્ઞાનાવરણની જ કારણતા છે. કારણ કે, સ્પષ્ટપ્રકાશપ્રતિબંધક પણ કેવલજ્ઞાનાવરણની મંદપ્રકાશમાં કારણતા છે. ઉત્કટ વાદળ વિ. રૂપ આવરણમાં સ્પષ્ટપ્રકાશનું પ્રતિબંધકપણું અને મંદપ્રકાશનું જનકપણું પ્રત્યક્ષ દેખીતું છે.] (૧+૪૦૧)
एतान्येव प्रमाणानि ॥२॥
અથ:–મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એમ આ પાંચજ્ઞાને “પ્રમાણ” તરીકે કહે વાય અર્થાત્ હેય (ડવા ) ના ત્યાગ અને ઉપાદેય (સ્વીકાર કરવા યોગ્ય) ના સ્વીકારમાં સમર્થ હેવાથી જ્ઞાને પ્રમાણભૂત ગણાય છે. (૨૧૪૦૨)
યથાર્થનિર્ણય: પ્રમાળ /રા.
અર્થ:–જે રૂપે-પ્રકારે વસ્તુ સ્થિત હોય તે યથાવસ્થિત વસ્તુ કહેવાય છે. યથાવસ્થિતપણાએ જે જ્ઞાનવડે પદાર્થને નિર્ણય થાય છે તે યથાર્થ નિર્ણાયક જ્ઞાન પ્રમાણ” તરીકે લક્ષિત કરાય છે. અર્થાત્ યથાવસ્થિત સ્વાપર પદાર્થ નિર્ણયકારક જ્ઞાનપણું પ્રમાણનું લક્ષણ છે. (૩+૪૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org