Book Title: Swaroopsadhnana Sopan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar
View full book text
________________
આશ્રવ : મિથ્યાત્વાદિ પરિણામથી કામણવર્ગણાનું આત્માના પ્રદેશ સાથે જોડાવું. ઉપકરણ : ધર્મનાં સાધનો, શાસ્ત્ર, માળા, મૂર્તિ. ચિત્રપટ, આસન વગેરે. ઉપચરિત : વ્યવહારિક રીતે કથન કરવું મૂળરૂપે નહિ. ઉપાદાન : બાહ્ય નિમિત્તથી જેમાં કાર્ય થાય તે સત્તા જેમકે ઘડાનું ઉપાદાન માટી. ઉત્પાદ : ઉત્પન્ન થવું. દ્રવ્યમાં નવીન પર્યાયની પ્રાપ્તિ. ઉપયોગ : આત્માનું લક્ષણ - પદાર્થનો બોધરૂપ વ્યાપાર. ઉપયોગમુક્તિ : ઉપયોગની મોહાદિભાવોથી મુક્તિ. શુદ્ધ ઉપયોગ. ઉભય : બંને = જેમકે સત્ અસત્. ઉભય. ઉપેક્ષા : અભાવ કરવો કે તટસ્થ રહેવું. કષાય : કષ = સંસાર, આય વૃદ્ધિ, (ફ્લેષિત પરિણામ) – સંસારની વૃદ્ધિ. ગુણશ્રેણિ : મુનિ - સાધક, આત્મશુદ્ધિ વડે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે જે અનંતગુણી
કર્મની નિર્જરા કરી ભાવ આરોહણ કરે છે આઠમા ગુણ સ્થાનકથી
તેરમાં ગુણ સ્થાનક સુધીની દશા. ઘાતકર્મ : આત્માના ગુણોનો ઘાત કરે, ઢાંકી દે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય
અને અંતરાય કર્મની પ્રકૃતિઓ ઘાતી છે. છદ્મસ્થ : સંસારી, અલ્પજ્ઞાની, કેવળજ્ઞાન થતા પહેલાની બધી અવસ્થાઓ. તદ્રુપ : પદાર્થ સાથે એકરૂપ, તન્મય. તિરોહિત : છુપાયેલું. દર્શનસપ્તક : મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ મોહનીય ત્રણ, તથા ચાર અનંતાનુબંધીના
કષાય, ક્રોધ, માન, માયા, લોભ. દીર્ઘકાલિકી સંજ્ઞા : ભૂત-ભવિષ્યના હિતાહિતનો વિચાર કરી શકે તેવી શક્તિ. દ્રવ્યાર્થિકનય : વસ્તુના મૂળ સ્વરૂપથી નિરૂપણ કરે. સામાન્યને ગ્રહણ કરે. દેશ : અલ્પ. દ્વૈત : જુદુ. હૃદ્ધ : રાગ-દ્વેષ, જન્મ-મરણ બેનું જોડલું. ધ્રૌવ્ય : નિત્ય - ટકવાવાળું. નિર્મોહ : મોહરહિત, નિરહીય. નિઃસ્પૃહ. નિરારંભી : આરંભ રહિત. નિરાવરણ : આવરણ રહિત. નૈમિત્તિક : નિમિત્ત પામીને જે પરિણામ થાય તે. શેય : જણાવા યોગ્ય પદાર્થો, દશ્યમાન જગત. જ્ઞાયક : જાણનાર - ચેતન. પુદ્ગલ : સર્વે ભૌતિક પદાર્થો. જેમાં સ્પર્શ, રસ. ગંધ. વર્ણ હોય. પરમાર્થ : આત્માનો નિશ્ચયાર્થ - નિશ્ચય દૃષ્ટિ.
13 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org
Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 290