________________
શોધ-ખોળની પગદંડી પર
૧૩ યમકકુશળ અને યમકપ્રિય હોવાનું પણ “રઘુવંશ'ના નવમા સર્ગના ચોપન યમકો પરથી તેમ જ અન્ય કેટલેક સ્થળેથી આપણે જોઈ શકીએ છીએ.” અઢારમા સર્ગના પૂર્વ ભાગમાં તેનું મુખ્ય આલંબન યમકાદિ વર્ણાલંકાર છે.૧
(૭) વૈદિક સાહિત્યના બ્રાહ્મણગ્રંથોમાં સંદર્ભનુસાર ઘડી કાઢેલી શબ્દની વ્યુત્પત્તિનાં ગણનાપાત્ર ઉદાહરણો મળે છે. યાસ્કની કેટલીક વ્યુત્પત્તિઓ શબ્દના ધ્વનિ અને અર્થની સંગતિ હોવાનું બતાવવા માટે જ ઉપજાવી કાઢેલી છે. ૩પવિત્વત્િ સાધુ: એમ કહીને જે શબ્દોનો ખુલાસો ટીકાકારોએ આપ્યો છે, તે આ જ પદ્ધતિએ. પછીના તંત્રસાહિત્યમાંથી પણ ઉદાહરણો ટાંકી શકાશે. (૧) ના રુ અને દ્ર એવા અંશો પરથી થશે દ્રાવવા પશાનામ્ (૨) મત્રના મન અને 2 એવા અંશ ઉપરથી મત્રી: મનન-ત્રરૂપ:; અને (૩) સ્વર: એટલે સ્વરતિ પદ્ધતિ સૂવતિ વિતં અથવા ૨ સ્વરૂપત્મિાનં તિ પમ્ તિ પરમપુનાતર સંઘનયનો તિ; અથવા તો વં ચ સાત્વીયં તિનિરૂપ નિ વહિ પ્રાશયન્તો તિ તિ સ્વ: આવા ખુલાસાઓ આપવાની રૂઢ પરંપરા હતી. હેમચંદ્રના પિયાનવતામણિ જેવો કોશો ઉપરની વૃત્તિમાં, બધા શબ્દો ધાતુજ હોવાના સિદ્ધાંતને અનુસરીને, જે નામોની વ્યુત્પત્તિ સ્વાભાવિક રીતે આપી શકાય તેમ ન હોય તેમના ઘટકરૂપ એકાદ-બે વ્યંજમ કે સ્વરનો આધાર લઈ તેમને કોઈ ક્રિયાવાચક ધાતુ સાથે જોડીને વ્યુત્પત્તિ આપેલી છે.
કાલિદાસના પ્રયાસને આ સમગ્ર સંદર્ભમાં જોવાથી તેના કવિકર્મની અને સ્વતઃ અરમણીયને રમણીય કેમ બનાવવું તે માટેની કવિષ્ટિની પ્રશંસા કર્યા વગર આપણે નહીં રહી શકીએ. ૨
૧. જેમ કે, “વિક્રમોર્વશીયમાંનાં નીચેનાં ઉદાહરણો પરથી : હરતિ મે હરિવહનદિમુખ”. (૩.૬) નીલકંઠ મમોત્કંઠા વનેડસ્મિનું વનિતા ત્વયા ! દીઘપાંગા સિતાપાંગ દળ દષ્ટિક્ષમાભવેત' (૪.૨૧).
અપિ વનાંતરકલ્પચતરા, શ્રમતિ પર્વતપર્વસુ સંનતા | ઈદમનંગપરિગ્રહમંગના, પૃથુનિતંબ નિતંબવતી તવ’ | (૪.૪૯).
હાલ-સાતવાહનકૃત પ્રાકૃત સુભાષિત-સંગ્રહ “ગાથાકોશ” કે “ગાથા-સપ્તશતી'માંની નીચેની ગાથામાં આવો જ છેકાનુપ્રાય છે.
ચંદમુહિ ચંદધવલા, દીહા દીહચ્છિ તુહ વિઓ અમેિ ચઉજામા સઅજમા વ જામિણી કહે વિ વોલીણા ને (૩.૫૨)