________________
૯૨
૨૩.
૨૪.
૨૫.
૨૬.
૨૭.
૨૮.
૨૯.
૩૦.
૩૧.
૩૨.
શોધ-ખોળની પગદંડી પર
Mentioned Krsna's Sweethearts', ‘Indological Studies', પૃ. ૨૧૧
૨૧૪.
વિષ્ણુના દશાવતારના વિવિધભાષી ઉલ્લેખ ઠેઠ ઈ.સ. ૧૧૧૩માં દક્ષિણ ભારતમાં મળે છે એ નોંધપાત્ર છે. જુઓ Mallison, Francoise,‘Au Point du jour les Prabhatiyām de Narasiha Mahetā, 1986, પૃ.૨૫, ટિપ્પણ
૬૮.
મજમુદાર, મંજુલાલ, ‘A 15th Century Gitagovinda Manuscript with Gujarati Paintings', Journal of the University of Bombay, 7, 1938, પૃ.૧૨૩-૧૩૭.
મજમુદાર, મં. Illustrated Manuscripts Of Bilvamangala's Bālagopālastuti, Journal of the University of Bombay, 16, 194748, P. 33-61; Gadon, Elinor, The Bālagopālastuti Manuscripts and Early Krsnabhakti in Gujarat', Ph.D. Thesis, University of Chicago, 1983.
Journal of the University of Bombay, 8, 1939, P. 145.
આ અભ્યાસલેખમાં હ. ભાયાણી અને નિરંજન વોરા દ્વારા હમણાં સંપાદિત થયેલ કીકુ વસહીકૃત ‘કૃષ્ણબાલચરિત’ (૧૯૯૩)નો સમાવેશ નથી કરી શકાયો.
ભાયાણી હ. ‘રાઉલ કાકૃત કૃષ્ણક્રીડિત', ‘રાસલીલા’, ૧૯૮૮, પૃ.૧
૪૦.
ભાયાણીએ, ‘રિવિલાસ’ની પહેલી આવૃત્તિ ‘સ્વાધ્યાય’,(૨-૩, ૧૯૬૫, પૃ. ૨૮૬-૩૦૪)માં પ્રકાશિત કરી છે.
આ ઉદ્ધરણો ‘વિષ્ણુપુરાણ’ વગેરેમાંથી હોવાનું ભાયાણીએ બતાવ્યું છે. જુઓ ‘રાસલીલા’, ભૂમિકા, પૃ.૪૧ અને ટિપ્પણ ૧,૨,૩. આ ભૂમિકા ‘કાવ્યપ્રપંચ’માં ૭૬ અને પછીના પૃષ્ઠ પર પુનર્મુદ્રિત કરી છે.
‘રાસલીલા’પૃ. ૮૧-૧૧૯ માં વાસણદાસકૃત ‘રાઘવદાસ’ અને પૃ. ૧૧૩થી ૧૨૨ માં ‘હરિચુઆખરા' પ્રકાશિત થયેલ છે. જુઓ ભાયાણી હ., ‘કૃષ્ણકવિ વાસણદાસ’, ‘કાવ્યપ્રપંચ', પૃ.૭૬ અને પછીના.
જુઓ ભાયાણી હ., ‘રાસલીલા’, પૃ.૧૨૩-૧૨૮.