________________
૨૦૮
શોધ-ખોળની પગદંડી પર પણ આપ્યું છે. “સુંવાળી ત્યજવાનો નિયમ લીધો” એ અર્થ બરાબર છે. તેમણે આ બાબતમાં જે શંકા બતાવી છે તે અકારણ છે. યુદ્ધમતિ/સુખત્રિા એ ભ્રષ્ટ પાઠો છે. તરુણપ્રભાચાર્યના “પડાવશ્યક-બાલાવબોધ'માં, શુભશીલગણિકૃત “પંચશતીપ્રબોધ'માં તેમ જ અન્યત્ર જૈન સંસ્કૃતમાં સુમરિા વપરાયો છે. “પંચશતીપ્રબોધમાં આપેલા એક ઉદ્ધરણને સમજાવતાં શુભાશીલ કહે છેઃ “મિન પ્રમે વિવારે ગાયને વાતાનાં પ્રાતવાનુપયા સુમારિવાદ્રિના પ્રથમત્તિ ઢીયતે' અહીં પ્રથમનિક શબ્દ શીરામણ'ના અર્થમાં છે. “પાઇઅસદમહષ્ણવોમાં પદમતિની શબ્દનો પ્રયોગ
ઓઘનિર્યુક્તિભાષ્ય' (ગાથા ૪૭)માંથી, અને “દેશી શબ્દકોશ'માં “આવશ્યકચૂર્ણિ (પૃ.૮૨)માંથી નોંધ્યો છે.
પ્રાકૃત વિજયદિયા fથાડિયા શબ્દનો પાઇઅસદહષ્ણવો” અનુસાર ‘કાનની બુટ્ટી', “કાનનો ઉપરનો ભાગ' એવો અર્થ છે, અને તે વ્યવહારભાષ્યના પહેલા ઉદેશકમાં વપરાયો છે. “દેશી શબ્દકોશ'માં એને જ અનુસરીને તે આપ્યો છે અને વ્યવહારભાષ્યની ટીકામાંથી નીચેનો સંદર્ભ આપ્યો છે :
તં વેશ્વયં શિયાવિયાપ ઘણું શીસે વહુ તારું .....” અર્થ :- “એ ચેલાને કિયાડિયાથી પકડીને માથા પર ટૂંબો મારીને....”
અહીં નિયડિયા = સં ટિol. એ દેશ્ય નહીં, તદ્દભવ શબ્દ છે. ઋાટિકા એટલે હેમચંદ્રાયેં “અભિધાનચિંતામણિ'માં કહ્યું છે તેમ શિરડ પીઢ - એટલે કે “ડોક અને માથાની સંધિનો પાછલો ભાગ.' ટિ શબ્દ એ અર્થમાં “અથર્વવેદ'માં (૯,૭, ૧). #ાટી વરાહમિહિરકૃત “બૃહતસંહિતા' માં (૨,૯) અને ટિશ સુશ્રુતમાં મળે છે.
વ્યવહારભાષ્ય'ના ઉપર આપેલા ઉદ્ધરણમાં ઉંડુ શબ્દ ઉડુ, દુહા, ઉડુગા એવાં રૂપાંતરે આગમ સાહિત્યમાં વપરાયો હોવાનું “દેશી શબ્દકોશ'માં નોંધ્યું છે. “જિતકલ્પભાષ્યમાં ઇujમોડે-ટુ-વેડાવી એવો પ્રયોગ છે, ત્યાં “કાન આમળવો', ‘ટાકર મારવી”, “થપ્પડ મારવી” એવા પ્રકારો આપેલા છે. પૂરતો સંભવ છે કે ઉપર્યુકત રડુ વગેરે એક જ મૂળ શબ્દના રૂપભેદ કે લિપિભેદ છે, અને તે રવાનુકારી છે.