________________
૨ ૧૧
શોધ-ખોળની પગદંડી પર ઉપર પ્રકાશ પડે
સૂર્યમંદિરને લીધે મોઢેરાનું નામ “વિમ' (પ્રા.જયવIII) (ભગવાન સૂર્યના મંદિરવાળું ગામ) પડ્યું. ‘ભિલસા' નામના મૂળમાં બ્રાનિ×સ્વામી (પ્રા. ફિક્ષાની) નામક સૂર્ય દેવનું મંદિર છે. તે રીતે મૂલસ્થાન અનુસાર સૂર્યમંદિરવાળું સૌરાષ્ટ્રનું સ્થાન અને સામ્બપુર અનુસાર સૌરાષ્ટ્રનું સામોર એ ગામનામ પડ્યાં હોય.
સંદર્ભ: મૈત્રકકાલીન ગુજરાત. હરિપ્રસાદ શાસ્ત્રી. ૧૯૫૫.
મૈત્રકકાલ અને અનુમૈત્રકકાલ (ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૩). ૧૯૭૪
સંદેશરાસક, સંપા. જિનવિજય મુનિ. ૧૯૪૫.
કુવલયમાલાકથા. સંપા. આ.ને.ઉપાધ્યાય. ભાગ ૧ (૧૯૫૯). ભાગ ૨ (૧૯૭૦)
સંસ્કૃત-અંગ્રેજી કોશ. મોનિઅર-વિલિઅક્ઝ.