________________
શોધ-ખોળની પગદંડી પર
૫. સાતમું ઉદાહરણ : ત્રીજી પંક્તિમાં ત્તસડક ને બદલે સ્ક્રુક્ષડડ (= જીવ:) જોઈએ. છેલ્લી વ્રુફ ને બદલે ન્રુત્તુૐ જોઈએ. (આઠમા ઉદાહરણની બીજી પંક્તિમાં એ જ પાઠ છે)
૧૯૦
૬. આઠમું ઉદાહરણ : ક્ષત્તિ રૂ ને બદલે હિફ જોઈએ. છેલ્લી બે પંક્તિનો અર્થ ટીકાકાર સમજ્યો નથી. તુને બદલે તુઢું, મયળનાળવેયળ-તને બદલે મયળવાળવેયળ-હિ અને તુતદ્દ ને બદલે તુદ્દિ પાઠ જોઈએ. ‘હે તવંગી, તું જેમાં મદનબાણની વેદના છે તેવા પ્રેમકલહમાં લથડતી પડ નહીં. હે માનિની, વલ્લભ સાથેનું માન તજી દે, તારા પ્રાણની સંશયતુલા ઉપર ચડ નહીં.'
૭. નવમું ઉદાહરણ : પાંચમી પંક્તિ પવઙથીને બદલે પયત્થય (‘કવિદર્પણ’નો પાઠ ) જોઈએ.
૮. દસમું ઉદાહરણ : બીજી પંક્તિમાં પદ્ધિય ને બદલે પહષ્ક્રિય (પાઠાંતર) અને છેલ્લી પંક્તિમાં નારૂં જ્ઞાય ને બદલે નાનાયં જોઈએ !
ઉદ્દામ દંડકનું એક પ્રાકૃત ઉદાહરણ
‘સ્વયંભૂછંદ’ના દંડક વિભાગના છંદોમાં ઉદ્દામ દંડકનું જે ઉદાહરણ અંગપતિ નામના કવિનું આપેલું છે (‘સ્વયંભૂછંદ’, ૧, ૭૨, ૭) તેની સંપાદક વેલણકરે સંસ્કૃત છાયા આપી નથી. ટિપ્પણમાં માત્ર તેનો તાત્પર્યાર્થ બતાવ્યો છે. આ દંડકમાં પ્રત્યેક ચરણમાં પ્રથમ છ લઘુ અને પછી ૧૩ પંચમાત્ર આવે છે. આ પંચમાત્રિક ગણનું સ્વરૂપ ગુરુ + લઘુ + ગુરુ (- ૐ -) એવા પ્રકારનું છે. ઉદાહરણનો પાઠ અને ગુજરાતી અનુવાદ નીચે પ્રમાણે છે.
पह- सम-हिम- डड्ड-देहो दढं को णुमण्णो कुणंतो तणेणत्थए સત્યરે થોર-દ્ધિઓ (?) બે અનાદરે નામિળિ પંથિઓ ।
वरि अवरेण थित्ती णिरुद्धावलावे (?) महं दंडअं लंघ मा मा करंकं इमं फोड मामुट्ठिअं ढोवणि पूर (?) मा भंज ( गज्ज ?) रे । असहिअ-वअणेण अण्णेण सो भण्णिओ डड्ड- डड्ढाहि चावो(थावो ?) ण वप्पेण दिण्णो तुहं एक्कमेक्वेक्कमं पह्निढिक्काहिं जा गुंदलं । णिसुणिअ. कलहं च तं तत्थ गामिल्लआ मिल्लिउं देतिं तालो अं के-वि वोक्काइआअंति वग्गंति अण्णे अ अफोडमाणा तर्हि ॥