________________
શોધ-ખોળની પગદંડી પર
ટિપ્પણ, અને “અપભ્રંશ સાહિત્યમાં...'. જૈન પરંપરાની કૃષ્ણચરિત્રની ચર્ચા માટે જુઓ Alsdorf, Ludwig, Harivansapurana, 1996, પૃ. ૫૨ અને
પછીનાં.
૧૫. પછી
૧૬.
૧૭.
૧૮.
પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતી કૃતિઓમાં કાલીયદમનનો પ્રસંગ વારંવાર વર્ણવાયો છે. તેમાં અંતે કૃષ્ણ કાં તો નાગને નાથે છે અથવા તો તેની ફણાઓ પર નૃત્ય કરે છે. પ્રાચીન સાહિત્યમાં આ વિષયના નિરૂપણ માટે જુઓ ભાયાણી હ., “જળકમળ' પ્રભાતિયાની પ્રાચીનતા અને કર્તુત્વ', “કૃષ્ણકાવ્ય', પૃ. ૮૪-૯૩. જુઓ ભાયાણી હ., “અનન્ય રાધા-અનુરાગના સંકેત', પરબ, ૩૮,૧, ૧૯૯૦, પૃ. ૨૮ અને પછીનાં. કૃષ્ણના દરિદ્ર મિત્ર સુદામાની કથાનો વિકાસ પણ એ જ રીતે થયો જણાય છે. મધ્યકાલીન પ્રાદેશિક સાહિત્યમાં અને વિશેષે ગુજરાતી સાહિત્યમાં આ કથા વારંવાર વર્ણવાઈ છે. મૂળ તો “ભાગવતપુરાણના દશમ સ્કંધમાં (અધ્યાય ૮૦-૮૧) તે સંયમિત શૈલીમાં કહેવાઈ છે. જુઓ Mallison, Francoise,
Saint Sudāmā of Gujarat : Should the Holy be Wealthy ?', Journal of the Oriental Institute, ૨૯, ૧૯૭૯, પૃ. ૯૦-૯૯. 6414130 e., The Prakrit and Deśabhāṣā Passages in Someśvara's Manasollasa, Indological Studies', પૃ. ૨૯૭-૩૦૯. gail Williams, R.A. 'Research in Rajasthani Literature’. Callewaert W.M. (ed.). "Early Hindi Devotional Literature in Current Research', ૧૯૯૦, પૃ. ૨૦૩ અને પછીનાં. તેમાં રાજસ્થાનમાં કૃષ્ણની વીરસ્વરૂપ ભક્તિ ઉપર (અને સામાન્ય ભક્તિ ઉપર) જૈન પ્રભાવ હોવાનો મત વ્યક્ત કર્યો છે.વલ્લભાચાર્યના સંપ્રદાયમાં પૂજાનું જ સ્વરૂપ અને આકાર છે તેની પાછળ રાજસ્થાનના રાજપૂત રાજવીઓની સામંતશાહી રહેણીકરણી પ્રેરક અને પ્રભાવક રહી હોય એ અસંભવિત નથી (ભાયાણીનો ૨૫ જાન્યુઆરી ૧૯૯૨નો પત્ર). કેટલાંક સ્વરૂપોને રાજસ્થાનમાં આશ્રય મળ્યાનું જાણીતું છે. કૃષ્ણભક્તિમાં પ્રતીત થતી ઉચ્ચકુલીન “રુમાની’ ગોપસંસ્કૃતિ ad gall Entwistle, A. W., 'The Cult of Krishna as a Version of Pastoral”, Eck, D.L., ઉપર્યુકત ગ્રંથ, પૃ. ૭૩-૯૦. ભાયાણી હ., Pali, Dhanyā and Carukesi; Three of the Earliest
૧૯.
૨૧.