________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
|| સકલપણ્ડિતસશિ રોમણિમહોપાધ્યાય શ્રી ૧૯ શ્રી જસવિજયગણિગુરુભ્યો નમઃ II એન્દ્રશ્રેણિનતં નત્વા વીરું તત્ત્વાર્થદેશિનમ્ । સમ્યક્ત્વસ્થાનષકસ્ય ભાષેયં ટિપ્સતે મયા || ૧ || શ્રીવીતરાગ પ્રણમી કરી, સમરી સરસતિ માત કહિર્યું ભવિહિતકારń સમકિતના અવદાત || ૧ || ‘અવદાત’ કહિતાં ચરિત્ર || ૧ ||
શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માને પ્રણામ કરીને અને સરસ્વતીમાતાનું સ્મરણ કરીને ભવ્ય જીવોના હિત માટે સમ્યક્ત્વનું શુદ્ધ સ્વરૂપલક્ષણ કહીશું.
અને ઇન્દ્રોની શ્રેણીએ જેમને પ્રણામ કર્યાં છે અને જે તત્ત્વાર્થના ઉપદેશક છે એ ભગવાન મહાવીરને નમન કરીને સમ્યક્ત્વના છ સ્થાન વર્ણવતી મારી રચનાનું ટિપ્પણ હું કરું છું.
૧. શ્રી વીતરાગાય નમઃ || J૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org