SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ || સકલપણ્ડિતસશિ રોમણિમહોપાધ્યાય શ્રી ૧૯ શ્રી જસવિજયગણિગુરુભ્યો નમઃ II એન્દ્રશ્રેણિનતં નત્વા વીરું તત્ત્વાર્થદેશિનમ્ । સમ્યક્ત્વસ્થાનષકસ્ય ભાષેયં ટિપ્સતે મયા || ૧ || શ્રીવીતરાગ પ્રણમી કરી, સમરી સરસતિ માત કહિર્યું ભવિહિતકારń સમકિતના અવદાત || ૧ || ‘અવદાત’ કહિતાં ચરિત્ર || ૧ || શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માને પ્રણામ કરીને અને સરસ્વતીમાતાનું સ્મરણ કરીને ભવ્ય જીવોના હિત માટે સમ્યક્ત્વનું શુદ્ધ સ્વરૂપલક્ષણ કહીશું. અને ઇન્દ્રોની શ્રેણીએ જેમને પ્રણામ કર્યાં છે અને જે તત્ત્વાર્થના ઉપદેશક છે એ ભગવાન મહાવીરને નમન કરીને સમ્યક્ત્વના છ સ્થાન વર્ણવતી મારી રચનાનું ટિપ્પણ હું કરું છું. ૧. શ્રી વીતરાગાય નમઃ || J૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy