________________
૨૦.
પાસેથી આ પુસ્તકના લેખકને મળેલાં. અને આ પુસ્તકના લેખકે ૨૮ વર્ષની સાધના દ્વારા જીવનમાં જે અનુભવ અમૃત પ્રાપ્ત કર્યું તેને દિવ્ય મધુર આસ્વાદ મુમુક્ષુ આત્માઓને મળે અને પરમાત્માની દિવ્ય ભક્તિ અને ધ્યાન દ્વારા સૌ કઈ જિનેશ્વર પ્રભુના અનુગ્રહને પાત્ર બની સાધનાની સિદ્ધિ મેળવે એ જ અંતરની અભિલાષા છે.*
પૂ. પં. ભદ્રકવિજયજી મહારાજના સાનિધ્યમાં દિવ્ય રત્ન પ્રાપ્ત થયાં તેને લાભ સૌ કોઈને મળે અને ધર્મ દ્વારા પ્રાપ્ત થતું દિવ્ય સુખ, પરમ આનંદ, અલૌકિક શાંતિ સૌને મળે તે હેતુથી. આ પુસ્તક લખવામાં આવ્યું છે. આપ આ પુસ્તકમાં લખેલા પ્રગાની જીવનમાં સાધના કરશો ત્યારે આપ કઈ દિવ્ય આનંદમાં ઝૂલતા હોય તેવું આપને લાગશે. આ પુસ્તક ધીરે—ધીરે વાંચવું. પ્રયોગ કરવા માંડે અને આગળ વધે, અગર આખું પુસ્તક એક વખત સળંગ વાંચી જાઓ. પછી, બીજી વખત ધીમે-ધીમે ફરીથી વાંચીને પ્રગ કર્યું જાઓ.
આ પુસ્તક વાચકોના કરકમળમાં પૂ. પંન્યાસ ભદ્રકરવિજયની દિવ્ય ભેટ રૂપે અર્પણ કરવામાં આવે છે અને પૂજ્ય પંન્યાસજી મહારાજ તરફથી મળેલ આશીર્વાદ અને દિવ્ય રતનના આપ સ. આ પુસ્તક દ્વારા ભાગીદાર બને તેવી શુભ ઈચ્છા છે. આ પુસ્તકના પ્રયોગની સાધના આપના જીવનમાં શુભ આશીર્વાદ, મંગળમય આનંદ અને દિવ્ય સુખની લહેરે લાવશે અને આપને પરમાત્માના રક્ષણ નીચે મૂકી નિર્ભય બનાવશે.
આપણે જેવા વિચારે નિરંતર કરીએ છીએ, તેવી ચીજોનું
* પૂ. પંન્યાસજી ભદ્રંકરવિજયજી પાસે પાસ થયેલા કેટલાક અદ્દભુત ધ્યાન પ્રયોગ અને અનુભવો માત્ર વિશિષ્ટ કેટીના સાધકોને જ બતાવી શકાય તેવા હોવાથી આ પુસ્તકમાં રજુ કર્યા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org