Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 11
________________ કલ્યાણકર સૂચના આ પ્રકારામાં પ્રથમના ત્રણ ઉપાદેય છે; ખાકીના હૈય છે, અર્થાત્ હાથીની જેમ ઉપેક્ષાભાવે કે સિંહની જેમ એક બાજુથી જ ભાજન કરવું તે રસનાને જીતવાના પ્રખલ ઉપાય છે. ટૂંકામાં—જે રીતે રાગ-દ્વેષ ન થાય, તે રીતે વાપરવું શ્રેષ્ઠ છે. વળી ઈન્દ્રિયાની વાસના-લાલસા ઘટાડવા પ્રત્યેક વસ્તુના ઉપભાગ કરતી વેળાએ તેના ઉપયાગ કરવાના હેતુઓની સમીક્ષા કરા ! જરૂરીયાત છે? સગવડના લાભ લેવા છે? કે શાખ છે? પ્રત્યેકમાં આ ત્રણ વિકલ્પા ઘટી શકે છે. હવે આમાં નીચે મુજબ વિવેક કરવા. જો જરૂરીઆતવાળી ચીજોથી નભી શકતુ· હેાય તા સગવડ ખાતર કે શાખ માટે વપરાતી ચીજોને ત્યાગ કરવા. તે છતાં કદાચ જરૂરીઆત ઉપરાંત સ્હેજે મળી આવેલ સગવડના લાભ લેવા મન લલચાઈ જાય તેા પણ શેખને ખાતર તેા ઉપભાગની પ્રવૃત્તિ ન જ કરવી. આને દૃઢ-નિશ્ચય જરૂર રાખવે. ઉપર મુજબની હિતશિક્ષા ધ્યાનમાં રાખી પ્રત્યેક મુમુક્ષુ પ્રાણીએ અનતા–પ્રયત્ને ઇન્દ્રિયાની દૃઢમૂળ બનેલી વાસનાને જડમૂળથી ઉખેડી નાંખનારા તપના આસેવનમાં વધુ પ્રયત્ન કરવાની જરૂર છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 192