Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 9
________________ લાલસા ઉપર કાબુ મેળવવા તથા તપ-ધર્મના સફલ-આસેવન માટે કલ્યાણકર સૂચના अस्स्वाण रसणी कम्माण मोहणी, वयाण तह चेव बंभवयं । गुत्तीण मणगुत्ती , चउरो दुक्खेहिं जिप्पन्ति ॥ १ ॥ પાંચે ઇંદ્રિયામાં રસનેન્દ્રિય, આઠે કર્મામાં મેહનીય ક્રમ, પાંચે મહાત્રતામાં બ્રહ્મચમ ત અને ત્રણે ગુપ્તિમાં મનેાગુપ્તિ અતિ દુય છે. ખરેખર વ્યવહાર–ષ્ટિએ જગતના વ્યવહારાથી અલગ થયેલા મુનિને લેાકલજજાદિ–કારણે પણ અન્યઇન્દ્રિયાના. વિષયા છેાડવા પડે છે, પણ રસનેન્દ્રિયના ભાગ લેાથી પ્રચ્છન્નપણે થઈ શકે છે, તેમજ પૂર્વના મહાપુરુષાએ ઉગ્રસાધનાના બળે મેળવેલી મુનિપણાની છાપના ઓઠા તળે રસનાને પેાષક સ સામગ્રીએ મલવી સુલભ બનતી હાવાથી રસનેન્દ્રિયને પોષક ઉપભેાગ-સામગ્રી સ્વચ્છ દર્પણું ભાગવી શકાય છે. મેળવી આ કારણે જ જે આ વિષયમાં દુર્લક્ષ્ય રાખે છે, તેઓનું મુનિપણુ... નિઃસાર બની જાય છે, તેથી મુનિપણામાં

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 192