________________
• મહેસુરના મહારાજા પણ જેમના પ્રવચનોથી પ્રભાવિત હતા ને કોર્ટનો ટાઈમ પણ જેમના પ્રવચન માટે બદલવો પડ્યો હતો તેવા દક્ષિણ દેશોદ્ધારક વ્યાખ્યાન વિશારદ આચાર્યદવ લક્ષ્મણસૂરિશ્વરજી મ.સા. એ બીજા આચાર્ય હતા.
• કવિકુલતિલક પ્રભાવક, સંસ્કૃત વિશારદ પ.પૂ.આ.ભ. શ્રી ભુવનતિલકસૂરિશ્વરજી મ.સા. તૃતીય શિષ્ય હતા.
• અધ્યાત્મયોગી, જિતેન્દ્રિય આજીવન ગુરૂકેલવાસી એવા પ.પૂ.આ.ભ. શ્રી જયંતસૂરિશ્વરજી મ.સા. ચતુર્થ શિષ્ય હતા.
અનેક વિક્રમ સર્જક કાર્યોના પ્રેરક, નિશ્રાદાતા, તકનિપુણમતિ, મહાપુણ્યવંત આજીવન ગુરુકુલવાસી લબ્ધિસૂરિશ્વરજી મ.સા.ના મનને જીતનારા સિદ્ધ ભક્તામર સ્તોત્ર, સૂરિમંત્રની સિદ્ધિ મેળવનારા, બહુશ્રુત, વિદ્વાન, પૂજ્ય ગુરૂદેવશ્રી વિક્રમસૂરિશ્વરજી મ.સા. તેમના પંચમ શિષ્ય હતા.
• તેઓ શ્રીમના છઠ્ઠા આચાર્ય શિષ્ય હતા સમતાસાગર, શાંત તપોમૂર્તિ, વિદ્વાન, મધુર વ્યાખ્યાતા પૂ. આ.ભગવંત નવીનસૂરિશ્વરજી મ.સા. જેઓ પૂજ્ય ગુરૂદેવશ્રી વિક્રમસૂરિશ્વરજી મ.સા.ના મોટાભાઈ પણ હતા.
આમ પ્રભાવક ૬-૬ આચાર્યો એમણે જિનશાસનને આપ્યા હતા. તેઓના શિષ્ય-પ્રશિષ્યમાં જેઓના સાનિધ્યમાં, સતત વૈમાનિક દેવ હાજર રહેતા એવા મહિમાવંત પ.પૂ.પં.પ્રવર મહિમાવિજયજી મ.સા. પણ હતા.
પૂજ્યશ્રીના આત્મદળની ઉન્નતાથી આકર્ષાયેલા વૈમાનિક દેવતાએ
|
ક વીક હ હ હ ક વીર ઉહિ ર ર ર ર ર ર ર ર ર દિ દર |િ
PD)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org