________________
કરતાં ત્રણ ગણું પાપ ખાદિમમાં લાગે છે અને ખાદિમ કરતાં ત્રણ ગણું પાપ અશન કરવાથી લાગે છે એમ જાણવું.
જં ચેવ રાઇભોયણે, જે દોસા અંધયારશ્મિ | જે ચેવ અંધયારે, તે દોસા સંકમુહમ્મિ //
(રત્ન સંચય - ૪પ૩) રાત્રિભોજનમાં જે દોષો લાગે તે દોષ (દિવસે પણ) અંધારામાં ભોજન કરવાથી લાગે અને જે દોષો અંધારામાં ભોજન કરવાથી લાગે તે દોષો સાંકડા મુખવાળા વાસણમાં ખાવાથી લાગે.
નાયણએ ન દીસઈ જીવા, રમણીએ અંધયારશ્મિા રયણીએ વિ નિફ, દિણભુત્ત રાઇભોયણ ||
(રત્ન સંચય – ૪૫૪) રાત્રિએ તથા અંધકારમાં સૂક્ષ્મજીવો જોઈ શકાતા નથી તેથી રાત્રિએ બનાવેલું દિવસે ખાય તો પણ રાત્રિભોજન તુલ્ય છે.
આટલી સૂક્ષ્મ વાતો જૈનશાસન સિવાય ક્યાં જાણવા મળે? જેને આ શાસન મળ્યું છે એ ખરેખર મહાભાગ્યશાળી છે. પણ આવું ઉત્તમ શાસન મળ્યા પછી પણ જો આવા મોટા પાપો કરે જ જતો હોય તો એને કેવો કહેવો? ન કરશો રાત્રિભોજન, કરવું જો સુખનું દર્શન.
૫. વિવેકવિલાસા વિવેકવિલાસ' ગ્રંથના રચયિતા જિનદાસસૂરિ આચાર્યે ચોથા ઉલ્લાસના શ્લોક ૩ અને ૪માં રાત્રિભોજન ત્યાગ વિશેનો ઉલ્લેખ
કર્યો છે. સંસ્કૃતમાં રચાયેલા આ ગ્રંથના બે શ્લોક સાથે પ્રગટ કરવામાં બ્રિક ઉર હિ રે ર વી ફિ બ્રીટ ફિ છૂટ ઊીર બ્રીફ ફિ બ્રીફ ઊરિ બ્રીફ ઉ વીર બ્રીફ બ્ર]
૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org