________________
જિક જીર ધીર કિ કિ ક ક ર દિ ક ક ક ક ક ક ક ક કિ કીક કિ કિ
શ્લોક ૧૦૬ તેજ સ્થળે જેઓ દારૂ અને માંસનું ભોજન કરે છે. રાત્રિભોજન કરે છે, કંદમૂળનું ભક્ષણ કરે છે તેઓની તીર્થયાત્રા ફોગટ છે. તેઓના તપ અને જપ પણ ફોગટ છે એટલે કે નિષ્ફળ છે.
શ્લોક ૧૦૭ તેઓનું એકાદશીનું તપ ફોગટ છે. હરિ એટલે કૃષ્ણનું જાગરણ ફોગટ છે, પુષ્કર તીર્થની યાત્રા પણ ફોગટ છે અને સંપૂર્ણ ચાન્દ્રાયણ તપ પણ ફોગટ છે.
શ્લોક ૧૦૮ ચાતુર્માસ -ચોમાસું આવે) બેસે ત્યારે જે કોઈ રાત્રિભોજન કરે | છે તેઓના સેંકડો ચાન્દ્રાયણો કરવા છતાં પણ શુદ્ધ થતાં નથી. ચાન્દ્રાયણ તેઓમાં પ્રચલિત એક અતિ કઠીન તપ છે.
શ્લોક ૧૦૯
શ્રી હેમચાર્ય (હેમચન્દ્રાચાર્યે પણ) કહ્યું છે કે વાદળોનો પટલ એટલે મંડળ-સમૂહ વાદળોના પદલથી સૂર્ય જ્યારે જ્યારે ઢંકાઈ જાય છે ત્યારે દિવસના પણ જેઓ ભોજન કરતાં નથી અર્થાત્ ખાતા નથી તેઓ સૂર્યનો અસ્ત થયાં પછી ખાય છે. અહો આશ્ચર્ય છે કે આવા લોકો સૂર્યના સુસેવકો છે એવું મનાય છે.
શ્લોક ૧૧૦ રાત્રિના સમયે સ્નાન વગેરેનો નિષેધ છે. અગ્નિમાં તર્પણ કરવાનો નિષેધ છે. દેવોનું પૂજન-અર્ચન કરવાનો નિષેધ છે. દાનનો પણ નિષેધ છે એવા જીવો રાત્રિભોજન કઈ રીતે કરી શકે?
િ િછી કે હિ ફિ રીડ હિ હ હ કે કિ છીક છી છી છી ક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org