________________
હર હર કિ હરિ વીર ર ટ ક ર ર ર ર ર ર ર ર ર ર ર
----
-
-
---
( પ્રકરણ ૬ ) રાત્રિભોજન અંગે જૈનેત્તર દર્શનના વિચારો
સંશોધક આચાર્યમાણિક્ય “સન્ધહસમુચ્ચય' ગ્રંથમાં સાગરસૂરિએ રાત્રિભોજન વિશે શ્લોક નં. ૧૦૪ થી ૧૧૪માં માહિતી આપી છે. આ શ્લોક અર્થ સહિત પ્રગટ કરવામાં આવ્યા છે. વિવિધ ગ્રંથોમાં જૈનેત્તર દર્શનના વિચારોનું નિરૂપણ થયું છે. તેમાં રાત્રિભોજનના વિષયને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ધર્મ કોઈ એક રીતે થતો નથી. વિવિધ રીતે ધર્મ ધાર્મિક આચાર-વિચારનું પાલન થાય છે તે દૃષ્ટિએ વિચારતાં રાત્રિભોજનના વિચારો “અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતને ચરિતાર્થ કરે છે.
ભારતે ઉક્તમ્ જલાનિ યાનિ જાહ્નવ્યા, સર્વપાપહરાણિ વૈ ! તાજેન રુધિરાણ્યાહુ - રસ્તે યાતે દિવાકરે ૧૦૪ યે રાત્રી સર્વદાહાર, વર્જયન્તિ સુમેઘસઃ તેષાં પક્ષોપવાસસ્ય, ફલ માસેન જાયતે II૧૦પા તન્નેવ - મદ્યમાંસાશને રાત્રૌ, ભોજન કન્દભક્ષણમ્ | યે કુર્વન્તિ વૃથા તેષાં, તીર્થયાત્રા જપસ્તપઃ II૧૦૬ll વૃથા એકાદશી પ્રોક્તા, વૃથા જાગરણ હરેઃ | વૃથા ચ પૌષ્કરી યાત્રા, કૃત્ન ચાન્દ્રાયણ વૃથા ||૧૦થી ચાતુર્માસે તુ સમ્રાટે, રાત્રિભોયં કરોતિ યઃ | તસ્ય શુદ્ધિને વિદ્યુત, ચાન્દ્રાયણશતૈરપિ ૧૦૮
-
||
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org