Book Title: Ratribhojan Mimansa
Author(s): Kavin Shah
Publisher: Rupaben Astikumar Shah

View full book text
Previous | Next

Page 206
________________ જેઓ મદિરા, દારૂ, માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ કરે છે તેમના તીર્થયાત્રા, જપ-તપાદિ અનુષ્ઠાનો નિષ્ફળ જાય છે. અસ્તગતે દિવાનાથે, આપો રુધિરમુચ્યતા અન્ન માંસસમં પ્રોક્ત માર્કન્ડેયમહર્ષિણા - માર્કડ પુરાણ સૂર્ય આથમી ગયા પછી પાણી પીવું એ લોહી પીવા બરાબર અને ભોજન કરવું એ માંસ ખાવા બરાબર છે એમ માકડયઋષિ જણાવે છે. (આજે દરેક ધર્મવાળાને અનુકૂળ વાતો પકડવી છે પણ આવી હિતકર વાતો સમજવી નથી.) મૃત સ્વજનમાત્રેડપિ, સૂતકં જાયતે કિલા અર્તગતે દિવાનાથે, ભોજનંકિમુક્રિયતે? સ્વજન-સ્નેહીનું મૃત્યુ થતાં માણસને સૂતક લાગુ પડે છે. તો પછી સૂર્યનો અસ્ત થાય ત્યારે ભોજન કેમ કરી શકાય? અર્થાત સૂર્યાસ્ત થયા બાદ રાત્રિભોજન સર્વથા વજર્ય છે! (અહીં યાદ રાખજો કે આ વિધાન હિંદુ ગ્રંથોનું છે. સર્વજ્ઞકથિત જૈન ધર્મનું નથી.) આગળ જતાં જણાવે છે કે : મદ્યમાંસાશનંરાત્રી-ભોજન કંદભક્ષણમ્ | ભક્ષણાત્ નરક યાતિ, વર્જનાત્ સ્વર્ગમાપુયાત્ | મદિરા, માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ જે કરે છે તે નરકમાં જાય છે અને તેનો ત્યાગ કરનાર આત્મા સ્વર્ગમાં જાય છે. રાત્રે કોણ ખાય? - - ૧૬૯) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230