Book Title: Ratribhojan Mimansa
Author(s): Kavin Shah
Publisher: Rupaben Astikumar Shah

View full book text
Previous | Next

Page 213
________________ દિક હ કિ દીઠ ક ર વી વી હિ હ હ હ કિ કિ ક હિ કિ | અને આંતરિક શુદ્ધિ પણ થઈ જાય છે. ૧૨. રાત્રિભોજનનો ત્યાગ કરવાથી શારીરિક કાર્યપ્રણાલી સક્રિય અને સુડોળ બને છે. ૧૩. જેઓ રાત્રિભોજન કરે છે એમની એન્ઝાઈમ પ્રણાલી સક્રિય નથી રહેતી અને ગ્લાઈકોઝીન તૂટીને લૂકોઝમાં પરિવર્તીત નથી થઈ શકતા જેથી અનેક રોગોના હુમલા શરૂ થઈ જાય છે અને અંગોપાંગ, ત્વચા, હાડકાઓ, હૃદય, સ્નાયુઓ, પેન્ક્રીયાઝ, કીડની, ફેફસાં, મસ્તક અને ગ્રંથિઓ પર ઘાતક પ્રભાવ પડે છે. ૧૪. રાત્રે સૂર્યપ્રકાશના અભાવને લીધે લોહીમાં હોર્મોન્સની કમી થાય છે જેથી માનસિક તથા શારીરિક તંત્રની ક્રિયાત્મકતા ઓછી થવાથી દરેક અંગની કાર્યક્ષમતા ઘટી જાય છે અને ભોજનની ઉર્ધ્વગતિ થાય છે તથા પાચનતંત્રમાં વધુ સમય વિતાવવાથી અને મસ્તક પર વધારાનો ભાર આવવાથી ગેસ થવાની શક્યતા વધે છે. ૧૫. રાત્રિભોજન ન કરવાથી જઠરાગ્નિમાંથી નીકળતા પાચક રસ જેવા કે હાઈડ્રોક્લોરીક એસીડનો સ્રાવ ઓછો થવાથી એસીડીટી થતી નથી. ૧૬. જેઓ રાત્રિભોજન કરતા હોય અથવા દિવસે ભોજન લઈને સૂઈ જ જતાં હોય તેમના આંતરડામાં પાચનક્રિયા બરાબર ન થવાને લીધે ગેસ ઉપર ચઢે છે. અલ્સર વગેરે દર્દની શક્યતા વધી જાય છે. ૧૭. રાત્રે સૂતી વખતે લીધેલા ભોજનમાં લાળ ભળતી નથી જેથી ડાયાબીટીસ થવાની સંભાવના વધે છે કારણ કે લાળનાં સાકર પચાવનારા રસાયણો પર્યાપ્ત માત્રામાં નથી મળતા અને તેથી જ આજકાલ ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. ૧૮. રાત્રિભોજનની ટેવને લીધે મન બરાબર કાર્ય નથી કરી | શકતું જેથી ખરાબ ભાવનાઓ વધતી જાય છે અને ખરાબ ભાવનાઓ વિક ર ર ર ર થી કિ હરિ ઉર હીટ ફિ રિ હરિ છી છી કિ કિ છી છી છી છી (૧૭૬) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230