________________
? વર વ
દુર્લભ મનુષ્ય જન્મ સફળ કરવા બીજું કાંઈ ન થઈ શકે તો રાત્રિભોજન ત્યાગનો પુરૂષાર્થ થાય તો ભવાંતર તેથી વૃદ્ધિ પામીને આત્મા દેશિવરિત - સર્વવિરતિ ધર્મના માર્ગમાં અવશ્ય પહોંચી શકે છે. એક નાના વ્રતથી અસિધારા સમાન પાંચ મહાવ્રત પાલન કરવાની અદ્ભૂત શક્તિ મળે છે એટલે રાત્રિભોજન મીમાંસાનો સારભૂત વિચાર ત્યાગ ધર્મનું અનુસરણ કરવું છે તે અને તેનો પ્રથમ આરંભ રાત્રિભોજન ત્યાગથી.
Jain Educationa International
૧૯૦
For Personal and Private Use Only
?
www.jainelibrary.org