________________
દિ વીર ર ર દિ દીક છીક હિ કિ છીક ર વી ક ર બી બીક ર હ ર |
દેવૈસ્તુ મુક્ત પૂર્વાને, મધ્યાન્ને ઋષિભિસ્તથા અપરા તુ પિતૃભિ સાયા દૈત્યદાનઃ II સંધ્યાયાં યક્ષરલોભિઃ સદાભુક્ત કુલોકહૈ: સર્વવેલાં વ્યતિક્રમ, રાત્રી ભક્તમભોજનમ્ |
- યજુર્વેદ આહ્નિક શ્લોક ૨૪ હે યુધિષ્ઠિર! હંમેશા દેવોએ દિવસના પ્રથમ પ્રહર) ભાગમાં ભોજન કરેલું છે. ઋષિમુનિઓએ દિવસના બીજા પ્રહરમાં ભોજન કરેલું છે. પિતાએ ત્રીજા પ્રહરમાં ભોજન કરેલું છે અને દૈત્યો દાનવોએ તથા યક્ષ અને રાક્ષસોએ સંધ્યા સમયે ભોજન કરેલું છે. આ દેવો વગેરેની ભોજનવેળાને ઓળંગીને જે રાત્રિભોજન કરે છે તે ખરેખર અભોજન છે એટલે ખરાબ ભોજન છે.
રાત્રિભોજન ન કરનારને લાભ! યે રાત્રી સર્વદાડડહાર, વર્જયન્તિ સુમેઘસડા તેષાં પક્ષોપવાસસ્ય, ફલ માસેન જાયતા
જે પુણ્યાત્માઓ રાત્રે બધા જ આહારનો (પાણી પણ) ત્યાગ કરે છે તેઓ એક મહિનામાં ૧૫ ઉપવાસનું ફળ મેળવે છે.
નોદકમપિપાતવ્ય રાત્રીવત્રયુધિષ્ઠિર! તપસ્વિના વિશેષેણ, ગૃહિણાં ચવિવેકના
- માર્કડ પુરાણ હે યુધિષ્ઠિર! ખાસ કરીને તપસ્વીઓએ તથા વિવેકી ગૃહસ્થોએ રાત્રે પાણી પણ ન પીવું જોઈએ. (જો પાણીનો નિષેધ હોય તો ભોજનનો નિષેધ તો વિશેષ હોય જ!!)
૧૭૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org