________________
શ્રી હેમાચાર્યેરવ્યુક્તમ્ -
પયોદપટલચ્છન્ને, નાક્ષન્તિ રવિમણ્ડલે ।
અસ્તે ગતે તુ મુજાના, અહો! માનોઃ સુસેવકાઃ ||૧૦૯|| સ્નાનાદ્યં વર્જ્યતે યત્ર, તથા વચ્ચેૠ તર્પણમ્ । દેવાપૂજાર્ચના દાનં, ભુજ્યતે તત્ર કિં નિશિ? ||૧૧૦ના દિવસસ્ય દ્વિજાતીનાં, સાર્દ્ર યામયે ગતે । ભોજનં કથ્યતે શાસ્ત્ર, ન તદૂ ન મધ્યતઃ ॥૧૧૧||
એકસ્મિશ્ર, સહસ્રાંશૌ, દ્વિવેલં ભુજ્યતે કથમ્ ? ખાદઐરિતિ જલ્પભિ-ર્યામિનીભોજનં કૃતમ્ ॥૧૧૨ ચન્દ્રમા મનસો જાત, ઉતાબ્વેર્વાત્રિનેત્રતઃ । વયં તત્ત્વમજાનાનાં, પૃચ્છામઃ કથ્યતાં કુતઃ? ।।૧૧૩।।
વેદોક્ત મતિસારેણ, પરિણીતા સરસ્વતી । ‘મતિસાર: સરસ્વતી મુપયેમે' પુરાણે ચ પુનર્દેવી, વિધૃતા ચ દધીચિના ||૧૧૪॥
શ્લોક ૧૦૪
ભારતમાં (મહાભારતમાં) કહ્યું છે કે જાહ્નવીનું એટલે કે ગંગા નદીનું જેટલું પાણી છે તે દરેક પાપનો નાશ કરનારું છે. તે જ પાણી સૂર્યનો અસ્ત થયા પછી લોહી સ્વરૂપ થઈ જાય છે એમ કહ્યું છે.
શ્લોક ૧૦૫
સારી બુદ્ધિ-ક્રોધવાળા જે કોઈ માણસો મર્યાદા (હંમેશા) રાત્રિમાં ભોજનનો ત્યાગ કરે છે તેઓને એક મહિનામાં ૧૫ ઉપવાસનું ફળ મળે છે.
Jain Educationa International
૧૬૫
For Personal and Private Use Only
www.jainelibrary.org