________________
જિક છીક હક છી છી છી છી છી છી છી છી ડિ ફિ વફા ફિ વીર ર હિ કિ
|
બળ, બુદ્ધિ, વીર્ય અને આયુષ્યનો નાશ કરનાર છે.
ના પ્રેક્ષ્ય સૂક્ષ્મજંતુનિ નિશ્યાઘાત પાશુકા પિ અશ્રુઘત કેવલજ્ઞાનેન બાધિત યન્ નિશાશનમ્ II
રાત્રિના સમયમાં અત્યંત સૂક્ષ્મ જંતુઓ અંધકારમાં જોઈ શકતા નથી માટે પ્રાસુક મોદક વગેરે પણ ખાઈ શકાય નહિ. કેવળજ્ઞાનીએ પણ આ પ્રકારના રાત્રિભોજનનો સ્વીકાર કર્યો નથી.
જૈનેન રાત્રી ભોજન ન ભજનીયમ્ જિનો દેવતા યસ્ય સઃ જૈન જિનસ્ય અપત્યમ્ ઇતિ જૈના
ભગવાન મહાવીર સ્વામિના અંતિમ દેશના સ્વરૂપ ઉત્તરાધ્યયન સૂત્ર છે
રાઈ ભોયણ વિરજો જીવો ભવઈ અણાસાવો ” રાત્રિભોજનનો ત્યાગ કરવાથી જીવ અનાશ્રવ બને છે.
૧૬. રાત્રિભોજન ઃ નરકનો નેશનલ હાઈવે માનવને નરક ભણી ઘસડી જતાં માર્ગો તો અનેકાનેક છે, પરંતુ એમાં જો કોઈ રાજમાર્ગ હોય, તો એ રાત્રિભોજન છે. રાત્રિભોજન એટલે નરકનો નેશનલ હાઈવે! રાત્રિભોજન એક એવું પાપ છે કે જેમાંથી અનેકાનેક પાપોનો જન્મ સંભવિત છે. આ કારણે જ “ચત્વારિ નરક-દ્વારાણિ પ્રથમ રાત્રિભોજન નું સૂત્ર આપીને ઋષિમુનિઓએ રાત્રિભોજનની ભયંકરતાને જગજાહેર કરી છે.
જીવન માટે ભોજન છે, ભોજન માટે જીવન નથી! આ ભાવની હિતશિક્ષા આજથી થોડાક વર્ષો પૂર્વેના પાઠ્ય પુસ્તકો દ્વારા પણ પ્રચાર | પામતી હતી. પરંતુ જમાનાએ એવી તો કરવટ બદલી છે કે આજના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org