________________
I[૪l |
જો જો જ્ઞાની વિચારી ખવરો માણસ ઢોર કિધો આંતરો, પશુતણી પરે વર્યો રહે રાત દિવસ સરખા સદહે. ||૧|| દિવસ છોડી જે રાતે ખાય રાક્ષસ સરિખા તે કહેવાય, માણસ નહીં પણ તે જમદૂત જાણે પ્રત્યક્ષ દીસે ભૂત. રો. જે થયા પૂર્વ ઋષીશ્વર જાણ તેણે લખ્યાં છે. શાસ્ત્રપુરાણ, હૈયુ ઉઘાડી જુવો તેહ મહોય દોષ કહ્યાં જે નેહ. |કા પવિત્ર નદી તાપી, ગોમતિ, સિંધુ, સરસ્વતી, સાબરમતી, ગંગા, યમુના, ગોદાવરી સીતા સીતોદા ગુણ ભરી. નદી નરવદા ગયા પ્રયાગ નિર્મલ પાવન નીર અથાગ, દિનનાયક અસ્તાચલ મય રુધિર સરિખું જલ તે થાય. |પાણી ભારતમાંહે કહ્યું ભગવાન સમજો જો હો યે હૈયડે જ્ઞાન, રુધિર માંસ પાણી ને અન્ન માનો શ્રી માર્મિક વચન. Tell વ્રત કરે કેઈ એકાદશી ધર્મ કીજે માનવ ધસમસી, ડુકર ચંડાપણ તપ કરે અડસઠ તીરથ કરતો ફરે.
શિ એહવા ધર્મિ રયણી સમજે તે તો ફોગટ કાયા હો, ધર્મ કહ્યો તેહનો અપ્રમાણ એવાં બોલે વચનપુરાણ. ||૮| રાતે કરવું ન કહ્યું સ્નાન રાતે દેવું પણ નહીં દાન, રાતે પૂંજણ ન લહે પિંડ રાતે તર્પણ નહીં અખંડ. /૯મી દેવ પૂજા થાય નહી રાત ફરે નિશાચર કરતાં ઘાત, રયણી ઉત્તમ નહુએ કામ રમણી ન જમીયે દેવી આસ. // ૧૦ણી.
રિ ઉર પર છ વરિ ઉર લૂક ર રહિ છૂક હિ કિ દ્ધ હિ કિ ર હિ કિ કિ
૯૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org