Book Title: Ratribhojan Mimansa
Author(s): Kavin Shah
Publisher: Rupaben Astikumar Shah

View full book text
Previous | Next

Page 197
________________ પર છી છી છી છી હિ ક ક વીર ર ર ર ર ર ર કિ ઉર છી છી છી છીક (૯) શાલમલિ – શાલિગ્રામ, સુદઢ કાંટાવાળી હોય છે. (૧૦) મહારેરવ - અગ્નિની જવાળાઓ વાળી છે. તેનો વિસ્તાર ૧૪000 યોજનનો છે. (૧૧) તમિસ્ત્ર - આ નરક એક લાખ યોજન વિસ્તારવાળી છે. અહીં યાતના દેહને ખંગ, પટ્ટિશ અને ગદાથી સખત માર મારવામાં આવે છે. (૧૨) મહાતમિસ્ત્ર - તમિસ્ત્રની તુલનામાં વિસ્તાર બમણો છે. તેમાં જળો ભરેલી હોય છે જે માતાના દેહનું લોહી ચૂસે છે. (૧૩) અસિપત્રવન - ૧૦ હજાર યોજનના વિસ્તારવાળી આ નરકમાં મહા કષ્ટ ભોગવવું પડે છે. (૧૪) કીડોલ - નરક કીડા અને પરૂ ભરેલી છે. (૧૫) કરંતીવાલુકા - કુવા આકારની નરક ૧૦ હજાર યોજન પ્રમાણની છે. તેમાં ધગધગતી રેતી, કાંટો અને અંગારા રહેલા છે. (૧૬) કૂડમલ - તેમાં વિષ્ટા, મૂત્ર અને રક્ત રહેલું છે. (૧૭) મહાભીમ - અત્યંત દુર્ગધયુક્ત માંસ અને રક્ત રહેલું છે. (૧૮) મહાવટ - મૃતદેહ અને કીડીઓવાળી નરક છે. (૧૯) તિલપાક – ઘાણીના તલની માફક જીવાત્માને કચડવામાં આવે છે. (૨૦) તૈલપાક – ખદબદતા તેલથી ભરેલી નરક છે. (૨૧) વજકપાર - વજ જેવી સાંકળોવાળી નરક છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230