________________
Qીર છી છી છી હુર ટ રિ હરિ હરિ ર ર બ્રીટ ર ર દિ ઉરિ ર ર વીર
|
આયુષ્ય પૂર્ણ થયા સિવાય જીવો મરતા નથી. વૈક્રિય શરીરવાળા નારકીના જીવો આવી અપરંપાર વેદના વર્ષો સુધી ભોગવે છે.
પ્રત્યેક પૃથ્વી એકબીજાથી નીચે રહેલા એવા ઘનોદધિ, ધનવાત, તનુવાત અને આકાશ પર રહેલી છે અને પૂર્વ પૂર્વથી નીચે નીચે છે અને વધુ વધુ વિસ્તારવાળી છે.
તેમાં નારકો (નારક જીવોને રહેવાના સ્થાનો છે) તે નરકોમાં રહે છે. તેઓને મરણ સુધી નરકગતિ વગેરેનો ઉદય હોવાથી હંમેશા ઘણી અશુભ લેશ્યા ઘણા અશુભ પુગલના પરિણામ (બંધન સંસ્થાન વર્ણાદિ અસહ્ય ગરમી કે ઠંડી ભયાનક નિત્ય અંધકાર વગેરે) અત્યંત ખરાબ શરીર દુ:ખદ પીડા અને સુખને બદલે ઉલટો ત્રાસ કરે એવા બહુ અશુભ નવા વૈક્રિય શરીર હોય છે. (આ બધું નીચે નીચે વધુને વધુ ખરાબ હોય છે. નારકોને પરસ્પરથી કરાતાં દુઃખો હોય છે. પહેલી ત્રણ નરકમાં અતિક્રૂર પરિણામવાળા અસુરો (પરમાધામી) થી કરાતાં દુઃખો પણ હોય છે.
નરક વિશે હિન્દુ ધર્મની માહિતી નરકનો શબ્દાર્થ જોઈએ તો – દોજખ, વિષ્ટા, નરકાસુર અને પુસિ. ચૌદશને નરક ચતુર્દશી કહેવાય છે.
આ પૃથ્વીની નીચે નરકની ૨૮ શ્રેણીઓ છે. (૧) ઘોરા, (૨) સુઘોરા, (૩) અતિઘોરા, (૪) મહાઘોરા, (૫) ઘોરરૂપ, (૬) તરલલારા, (૭) ભયાનક, (૮) ભયોત્કલા, (૯) કાળરાત્રિ, (૧૦) મહાચંડા, (૧૧) ચંડા, (૧૨) કોલાહલા, (૧૩) પુચંડા, (૧૪) પદ્મા, (૧૫) નરક નાયિકા, (૧૬) પદ્માવતી, (૧૭) ભીષણ, (૧૮)
ભીમા, (૧૯) કરાલિકા, (૨૦) વિકરાળા, (૨૧) મહાવજ, (૨૨) હિ છ છ વહિ હ હ બીક ર ક રિ હ હ હ હ હ ક ક વીક |
૧૫૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org