________________
પર છી છી છી છી હિ ક ક વીર ર ર ર ર ર ર કિ ઉર છી છી છી છીક
(૯) શાલમલિ – શાલિગ્રામ, સુદઢ કાંટાવાળી હોય છે.
(૧૦) મહારેરવ - અગ્નિની જવાળાઓ વાળી છે. તેનો વિસ્તાર ૧૪000 યોજનનો છે.
(૧૧) તમિસ્ત્ર - આ નરક એક લાખ યોજન વિસ્તારવાળી છે. અહીં યાતના દેહને ખંગ, પટ્ટિશ અને ગદાથી સખત માર મારવામાં આવે છે.
(૧૨) મહાતમિસ્ત્ર - તમિસ્ત્રની તુલનામાં વિસ્તાર બમણો છે. તેમાં જળો ભરેલી હોય છે જે માતાના દેહનું લોહી ચૂસે છે.
(૧૩) અસિપત્રવન - ૧૦ હજાર યોજનના વિસ્તારવાળી આ નરકમાં મહા કષ્ટ ભોગવવું પડે છે.
(૧૪) કીડોલ - નરક કીડા અને પરૂ ભરેલી છે.
(૧૫) કરંતીવાલુકા - કુવા આકારની નરક ૧૦ હજાર યોજન પ્રમાણની છે. તેમાં ધગધગતી રેતી, કાંટો અને અંગારા રહેલા છે.
(૧૬) કૂડમલ - તેમાં વિષ્ટા, મૂત્ર અને રક્ત રહેલું છે. (૧૭) મહાભીમ - અત્યંત દુર્ગધયુક્ત માંસ અને રક્ત રહેલું છે. (૧૮) મહાવટ - મૃતદેહ અને કીડીઓવાળી નરક છે.
(૧૯) તિલપાક – ઘાણીના તલની માફક જીવાત્માને કચડવામાં આવે છે.
(૨૦) તૈલપાક – ખદબદતા તેલથી ભરેલી નરક છે. (૨૧) વજકપાર - વજ જેવી સાંકળોવાળી નરક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org