________________
(૨૨) નિરુચ્છવાસ – સંપૂર્ણ અંધકાર અને વાયુરહિત નરક છે.
(૨૩) અંગારોપચય - ધગધગતા અંગારાથી પ્રજ્વલિત નરક છે.
(૨૪) મહાપાપી – એક લાખ યોજનવાળી આ નરકમાં અસત્ય બોલતા આત્મા દુઃખ ભોગવે છે.
(૨૫) કકચ - વજની ધાર જેવી આરી (કરવત) વાળી નરક છે. (૨૬) ગુડપાક - ગોળના ઉકળતા કુંડ જેવી નરક છે. (૨૭) સુરધાર - ધારદાર અસ્ત્રાઓથી ભરેલું હોય છે. (૨૮) અંબરીષ - પ્રલય અગ્નિથી સળગતી નરક. (૨૯) વજ કુઠાર - જયુક્ત છે. (૩૦) પરિતાપ - અંબરીષને મળતી સમાન) નરક. (૩૧) કલિસૂત્ર - મજબૂત સૂતરની નરક છે. (૩૨) કશમલ - મૂળ અને નાકના મળથી (કચરો) ભરેલી નરક.
(૩૩) ઉગ્રગંધર - લાળ, મૂત્ર ભરેલી નરક અને વિષ્ટાથી ભરેલી નરક.
(૩૪) દુર્ધર - જળો અને વીંછીવાળી નરક. (૩૫) વજમહાપીંડ – વજવાળી નરક.
નરકના પ્રકારની માહિતી જીવાત્માને કેવા દુઃખો ભોગવવા પડે છે તેનો પરિચય કરાવે છે.
|
ડિ હિ કિ ક ક ર ર ર ર ર ર ર ર ર ર ર |
૧૬૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org