________________
હિન્દુ દર્શન અનુસાર યમરાજાના આદેશાનુસાર યાતનાદેહનરકના દુઃખ ભોગવવાનો દેહ પ્રાપ્ત થાય છે. પાપી જીવ નરકમાં પડે છે અને અસહ્ય પીડા ભોગવે છે. નરકમાં પાપી જીવનો દેહ સળગી જાય, કપાઈ જાય, છેદાઈ જાય છતાં તે મરતો નથી. તેનું અસ્તિત્વ રહે છે. નરકમાં શિક્ષા ભોગવ્યા પછી જીવો વિવિધ યોનિમાં ઉત્પન્ન થાય છે. દા.ત. દૂધની ચોરી કરનારને બગલાનો, લોખંડની ચોરી કરનાર કાગડો, ઉત્તમ સુગંધયુક્ત પદાર્થોની ચોરી કરનાર છછુંદરનો અવતાર ધારણ કરે છે.
હિન્દુદર્શનના નરકના વિચારો સાથે જૈન દર્શનના કેટલાક વિચારો સામ્ય ધરાવે છે.
સૌજન્ય : બિપિનચંદ્ર આર. ત્રિવેદી, જંબુસર. સંદર્ભ તત્ત્વાર્થ સૂત્ર અધ્યાય ૩ ભગવતી સૂત્ર શતક ૨૩, ઉદ્દેશક ૧. ભગવતી સૂત્ર શતક ૨૫, ઉદ્દેશક ૮. નવતત્ત્વ પ્રકરણ સાથે - પાપ તત્ત્વ નં. ૪.
(૧
૬ ૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org