________________
સા.
કુંથુજિનેસર સત્તરમા તાસ અણી નમી પાય રાય રે. ૧૩ નિશિભોજનનો મેં પૂછાયો, સ્વામી આંખો દોષ રાય રે, જિનવાણી સમજે સહુ, સહુને હોય સંતોષ રાય રે. ||૧૪ જિનું કહેતા પંખી સુણ્યો, બેઠા તરુવર માલ રાય રે, એ જિનહર્ષ પૂરી થઈ, એટલે સાતમી ઢાલ રાય રે. ||૧પણા
કવિએ રાસની રપમી ઢાળને અંતે ગુરૂપરંપરા, રચના સમય, સ્થળનો ઉલ્લેખ કરીને રાસ રચના પૂર્ણ થઈ છે એમ જણાવ્યું છે. નિધિ પાંડવ ભદ સંવત્સરે એ ૧૭૫૯ વદિ આષાઢ જંગીશ, પૂરણ થઈ ચોપાઈએ પડવા કેરે દીસે. શ્રી ખડતરગચ્છ રાજીયોએ શ્રી જિનચંદસૂરિંદ, રતનસૂરિ પાટવીએ દીતાં હોયે આણંદ. શાંતિ હર્ષ વાચક તણો એ કહે જિનહર્ષ મુણિંદ, વાયેય પસાઉલે મેં કીર્તિ કમલા કંદ.
Aસી પાટણ માંહે મે રચયો એ રાત્રિભોજન રાસ પચ્ચીશ ઢાલે કરીએ સુણતાં લીલ વિલાસ.
(સી ઈતિ શ્રી રાત્રિભોજન ત્યાગ ફલ મહાગ્યે અમરસેન, જયસેન નૃપરાસ.
એ. રાત્રિભોજન રાસ (કથા) કવિ જિનહર્ષસૂરિ કૃત રાત્રિભોજન રાસના પરિચયમાં અમરસેન અને ચંદ્રયશા રાણીની કથાની માહિતી નીચે પ્રમાણે છે. આ કથાના આધારે વાચક ધર્મ સમુદ્રની રાત્રિભોજન રાસની રચના પણ પ્રાપ્ત
૧૦૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org