________________
હરિ વીર શક છીક ર ટ ક ક ર ર ર ર ક ક ક ક ક ક ક ક
]
ગારૂડિકે સર્પ ઘરમાં રાખ્યો. રાત્રિના સમયે કળશ્રી પતિ પાસે ગઈ. પતિએ કહ્યું, હે સુંદરી, મેં તારા માટે રત્નહાર મંગાવ્યો છે. હાર આ કળશમાં છે તે કાઢીને તું ગળામાં પહેરી લે. આ સમયે ક્ષેત્રપાલ દેવે કળશમાં રહેલા સર્પની જગ્યાએ પોતાની વિદ્યા અને દૈવી શક્તિથી રત્નાહાર બનાવી દીધો.
પતિએ હાર માંગ્યો ત્યારે રત્નાહાર સર્પ બનીને તેને ડંખ માર્યો. હેમચંદ્ર મૂછિત થઈ ગયો. વાયુ વેગે ગામમાં વાત પ્રસરી ગઈ. કમળશ્રીને રાજાના દરબારમાં લઈ જવામાં આવી. રાજાએ ગારૂડિકને પૂછયું કે આ સાપ કોણ લાવ્યા હતા? ત્યારે ગારૂડિકે જવાબ આપ્યો કે, હેમચંદ્રના કહેવાથી સાપ લાવવામાં આવ્યો હતો. રાજાએ કહ્યું કે કમળશ્રી તમે જ તમારા પતિને જીવિત કરી શકશો? રાજાની આજ્ઞા સ્વિકારીને કમળશ્રીએ નવકારમંત્ર અને ભક્તામર સ્તોત્રની ૩૭મી ગાથાનું સ્મરણ કરીને મંત્રાક્ષરયુક્ત પાણીનો હેમચંદ્ર ઉપર છંટકાવ કર્યો. ત્યારપછી થોડી ક્ષણોમાં હેમચંદ્રની મૂછ દૂર થઈ ગઈ અને ચેતન અવસ્થામાં આવ્યો. રક્તક્ષણે સમદકોકિલ કંઠ નીલમ્ ક્રોધોદ્ધત ક્ષણિનમુસ્લણ માપતન્તમ્ આક્રામતિ ક્રમ યુગેન નિરસ્તાંક ત્વજ્ઞાન નાગદમની હદિ યસ્ય પુસ. ૩૭ી
ત્યારપછી કમળશીએ સંસારની અસારતા જાણીને પંચમહાવ્રતધારી આર્યા બનીને આત્માનું કલ્યાણ કર્યું.
(૧૪૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org