________________
છૂટ છી છી છી છીર ર ર ર ર ર ર ર ર ર ર ર બ્રીટ વ્હીટ ફિ છ કિ]
આવતી. પેલો બ્રાહ્મણ તો ફાટી આંખે જોઈ જ રહ્યો અને પત્નીની વાત સાંભળી આભો જ બની ગયો કે મારી પત્ની શું બોલે છે? રાત્રે જીવડાં પડે છે. શ્રાવકભાઈએ બ્લેનની તારીફ કરી. હેન! તમે સારા સુશીલ છો. તમારી શી વાત! તમે મને ઠીક સમજાવ્યું. મારા હૃદયમાં કેટલાય ટાઈમથી આ પ્રશ્ન ઘોળાતો હતો કે આમ કેમ? આજે સમાધાન થઈ ગયું. બહુ ખુશી થઈ.
શ્રાવકે બ્રાહ્મણને કહ્યું, જોયું ને! મારી વાત સાચી છે ને કે રાત્રે જીવડાં પડે છે. પેલો શું બોલે? આ વ્યવહાર પણ રાત્રિભોજનનો નિષેધ જ સૂચન કરે છે.
૫. કમળશ્રીની કથા ભરતક્ષેત્રના કોંકણ દેશના કનકપુર નગરમાં ભરત નામના ધનાઢ્ય શેઠ રહેતા હતા. એમને જૈન ધર્માનુરાગી કમળશ્રી નામની પુત્રી હતી. કમળશ્રીએ કુળ પરંપરાનુસાર રાત્રિભોજન ત્યાગની પ્રતિજ્ઞા કરી અને તેનું પાલન કરતી હતી. કમળશ્રીનાં લગ્ન જૈનેત્તર પરિવારના શ્રી કૃષ્ણદાસના પુત્ર હેમચંદ્ર સાથે થયા હતા. તેની સાસુ નાસ્તિક હતી અને ધર્મમાં માનતી ન હતી એટલે કમળશ્રીને દિવસે ભોજન આપવાનું બંધ કર્યું. કમળશ્રીએ ત્રણ દિવસના ઉપવાસ કર્યા પછી ચોથે દિવસે પતિ હેમચંદ્રએ માતાને કહ્યું કે, હે માતાજી! તમે કમળશ્રીને આજે દિવસમાં ભોજન આપો.
હેમચંદ્રએ ગારૂડિકને બોલાવ્યો અને કહ્યું કે એક કળશમાં ઝેરી સર્પ મૂકી લાવો. ગારૂડિકે હેમચંદ્રના કહ્યા પ્રમાણે કળશમાં ઝેરી સર્પ મૂક્યો. હેમચંદ્રએ ગારૂડિકને ૭ સુવર્ણ મુદ્રાનું ઈનામ આપ્યું.
િિર વીર વીર વીર વૃષ્ટિ ફિ વરિ હરિ ર ર ર ર ર ર ર ર ર ? |
૧૪૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org