________________
વાચક શાંતિ હરખ ગણીવર સુપસાઉલે રે, કહે જીન હરખ મુણાંદ દીધ.
આ કવિનો સમય ૧૮મી સદીના બીજા તબક્કાનો છે. રાસ રચનાને અંતે છેલ્લી ઢાળમાં રચના સમય સં. ૧૭૨૮નો દર્શાવ્યો
- કવિ જિનહર્ષના આ રાસની હસ્તપ્રત લખવાનો સમય સં. ૧૮૧૦ નો છે. લિપિકરણ કરનાર પંડિત સુંદરવિજયજીના શિષ્ય ગણી જીવવિજયજી છે એવી માહિતી પ્રાપ્ત થાય છે. રાત્રિભોજનના મહિમા માટે હંસકેશવ નામના બે ભાઈની કથાનો ૧૮ ઢાળમાં વિસ્તારથી પરિચય કરાવ્યો છે.
રાસના આરંભના દુહા ૩ માં વિષયવસ્તુનો ઉલ્લેખ થયો છે. રાત્રિભોજનની કથા કહિસું સુ લવલેશુ” પછી રાત્રિભોજનની હંસકેશવની કથાનો પ્રારંભ થયો છે.
અજ્ઞાત કવિ કૃત રાત્રિભોજનની સક્ઝાયમાં ઉપરોક્ત કથાનું નિરૂપણ થયું છે. સક્ઝાય વિભાગમાં તેની વિશેષ માહિતી પ્રગટ કરવામાં આવી છે.
આ હસ્તપ્રત અપ્રગટ છે એટલે તેનું લિપિકરણ કરીને પ્રગટ કરવામાં આવી છે.
રાત્રિભોજન રાસ ચૌપદી
દુહા શ્રી જિનવરણ જગનું ધરણ, ગમણ ભમણ ગ્રંભવાસ | પ્રાય પ્રણમ્ કૈવલ વિમલ તરણિકરણ સુપ્રકાસ /
વિક છી છી છી છી છી છી છી છી છી છી ક વીર છી છી છી છી છીક |
૫૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org