________________
જિક ક ક વીર છી છી છી છી છી છી છી છી છી
ક ક ક હ
|
કવિએ રાત્રિભોજન રાસના આરંભમાં મધ્યકાલીન પરંપરાનુસાર ગૌતમ સ્વામી ગુરુ અને સરસ્વતીને પ્રણામ કરીને રાસ રચના કરી છે. રાસના વિષયનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે : રયણી ભોજનદોષ વિચાર, બોલશું તે સાંભળો વિચાર.
રાત્રિ સમયે સૂર્યાસ્ત પછી જળ રૂધિર સમાન, આહાર માંસ સમાન, ચાંદ્રાયણ વ્રતનું ફળ – યાત્રા ફળ નિષ્ફળ જાય છે. માખી, કીડી વગેરે ભોજનમાં આવવાથી નુકશાન થાય છે તેની માહિતી આપી છે. રાત્રિભોજનથી તિર્યંચ યોનિમાં જીવાત્મા ભ્રમણ કરે છે. આ વિગતો પછી વિષયના સંદર્ભમાં વધુ સ્પષ્ટતા કરવા માટે વરદેશના અમરસેન રાજા અને તેના રાજકુમાર જયસેનના જીવનનું રાસમાં વર્ણન કરવામાં આવ્યું છે.
કવિએ છેલ્લી ઢાળના દુહામાં કુંથુનાથ સ્વામીના ઉપદેશનો ઉલ્લેખ કર્યો છે. રાત્રિભોજન ત્યાગ કરીને જયસેનકુમાર કુંથુનાથ ભગવાનની રત્નજડિત પ્રતિમા ભરાવીને પૂજા-ભક્તિ કરે છે. અંતે કવિએ ઉપદેશાત્મક વિચારો રજૂ કર્યા છે. રાત્રિભોજન ત્યાગ કરવું જોઈએ તેના અવગુણ દોષો ઘણાં છે.
અન્ય કવિઓએ અમરસેન-જયસેનના જીવનને કેન્દ્રમાં રાખીને રાસ રચના કરી છે તેની માહિતી આપવામાં આવી છે.
મુનિ જિનસુંદરસૂરિ કૃત રાત્રિભોજન રાસઃ પ્રણમીય ગણહર ગોઈમરાય સમરી સરસતિ કેરાં પાય, રયણીભોજન દોષ વિચારા, બોલશું તે સાંભલો વિચાર. એહ જનમિ અવધારૂ જુગતિ, માણસ ઢોર ફિરી છિવીગતિ, રાતિદિવસજુ ચરતુ રહી, નિરતિ વિરતિ કેહિ નવિ લહી.
૧.
બ્રિીટ વીર હર કિ હ ર હ હ હ હ હીર હર હર હર લીક થી છ
ક ર કિ
|
૫૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org