________________
દર વર
રાત્રિએ ભોજન તૈયાર કરતાં, ખાતાં ઘણા સૂક્ષ્મ જીવો કુંથુઆ આદિ ઊડતાં મરી જાય છે, ભોજન દૂષિત થાય છે એટલે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ. ધર્મસંગ્રહ ભા. ૧, પા. ૨૦૭માં નીચે પ્રમાણેનો ઉલ્લેખ મળે છે.
જીવાણું કુંથુમાઇણ, ઘાયણં ભાળઘોળાઈસુ । એમાઇ રયણી ભોયણ-દીસે ણો સાહિઉં તરહ II (પ્રબોધ ટીકા પા. ૨૪૨)
૪. રત્ન સંચય
રત્નસંચય ગ્રંથમાંથી રાત્રિભોજન અંગેના વિચારો પ્રાપ્ત થાય છે. આ ગ્રંથની રચના અંચલગચ્છના ગુણનિધાનસૂરિના શિષ્ય હર્ષનિધાનસૂરિએ કરી છે. આ ગ્રંથની ભાષા પ્રાકૃત છે. ગ્રંથનો રચના સમય પ્રાપ્ત થતો નથી. એક પ્રતમાં એવો ઉલ્લેખ છે કે સંવત ૧૮૩૩વર્ષે શાકે ૧૬૯૮ પ્રવર્તમાન રત્નસંચય ગ્રંથ સૂત્રટબાર્થ સંપૂર્ણ. સંવત ૧૮૩૩ રત્નસંચય પ્રત લખાયાનો સમય છે એટલે ગ્રંથ રચના આ સમય પહેલાંની હશે એમ અનુમાન કરવામાં આવે છે.
બહુદોસ આઉ થોવં, તહ પુણ પભણેમિ કિંપિ દોસસ ભવછન્નુઈ હણઈ જીવા, સરસોસે ઇક્ક તં પાવં । સરસોસે અટ્ઠોતર-ભવમ્મિ જીવો કરેઇ જં પાવું । તું પાવં દવઇક્કે, ઇક્કુત્તરભવં દેવં દિંતિ । ઇક્કુત્તરભવમ્મિ દવે, જં પાવં સમુપ્પજ્જઇ જીવો । કુવાણિજ્યે તે પાવં ભવસયચિહુંઆલ કુકર્મો । જં કુકર્મો પાવું, તું પાવં હોઇ આલમેગં ચ । ભવસયએગાવશે, આલં તં ગમણપ૨ઇથી ।।
Jain Educationa International
૬
For Personal and Private Use Only
www.jainelibrary.org