________________
ઈક ર ક વીક છીક બીક બહ કા કિ કિ ઉર હિ હ હ હ ક વીર છ વીર વીર રીકો
દિવસસ્તારમે ભાગે મંદીભૂતે દિવાકરે .. નક્ત તદ્ધિ વિજાનીયાન્ન નક્ત નિશિ ભોજનમ્ //પી.
દિવસનો આઠમો ભાગ કે જે અવસરે સૂર્યનું તેજ મંદ થાય છે તે વખતે ભોજન કરવું તે નક્ત ભોજન જાણવું પણ રાત્રિભોજન કરવું તે નક્ત ભોજન ન કહેવાય.
અન્ય દર્શનના શાસ્ત્રમાં રાત્રિભોજનનિષેધ દેવંતુ ભક્ત પૂર્વાહૂને ઋષિભિસ્તથા / અપરાઢે તુ પિતૃભિઃ સાયાલે દૈત્યદાનઃ ૫૮ સંધ્યાયાં યક્ષરક્ષોભિઃ સદા મુક્ત કુલોહા સર્વવેલાં વ્યતિક્રમ્ય રાત્રી ભક્તમભોજનમ્ //પલી યુગ્યમ્
હે યુધિષ્ઠિર! નિરંતર દેવોએ દિવસના પહેલા ભાગમાં ભોજન કરેલું છે. મધ્યાહ્ન ઋષિઓએ, ત્રીજા પહોરે પિતૃઓએ, સાંજે દૈત્ય તથા દાનવોએ અને સંધ્યા વેળાએ યક્ષ તથા રાક્ષસોએ ભોજન કરેલું છે. આ સર્વે દેવાદિકની ભોજન વેળાઓ ઓળંગીને જે રાત્રિભોજન કરવું તે અભોજન છે. અર્થાત્ તે ખરાબ ભોજન છે.
આયુર્વેદ પ્રમાણે રાત્રિભોજનનિષેધ હ્યુન્નાભિપદ્મસંકોચ શ્રેડરોચિરપાયતઃ | અતો નક્ત ન ભોક્તવ્ય સૂક્ષ્મજીવાદનાદપિ //૬
સૂર્ય અસ્ત થવા પછી હૃદયકમળ અને નાભિકમળ સંકોચાઈ જાય છે તેથી તથા સૂક્ષ્મ જીવોનું પણ ભક્ષણ થઈ જાય છે માટે રાત્રે ભોજન ન કરવું.
(૧૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org