________________
અન્ન પ્રેતપિશાચાદૈઃ સંચરદ્ભિર્નિરંકુશૈઃ । ઉચ્છિષ્ટ ક્રિયતે યત્ર તત્ર નાઘાાિત્યયે ૪૮||
રાત્રિના વખતે નિરંકુશપણે વિચરતા પ્રેત પિશાચાદિ અન્નને એંઠું કરે છે, માટે સૂર્યાસ્ત થવા પછી ભોજન ન કરવું. દ્વાક્ષઃ પતંતો તત્ર જંતવઃ ।
ઘોરાંધકાર
નૈવ ભોજ્યે નિરીશ્ચંતે તત્ર ભુંજીત કો નિશિ ॥૪॥
ઘોર અંધકારથી નેત્રની શક્તિ રૂંધાઈ જવાવાળાં મનુષ્યો જે ભોજનની અંદર પડતાં જંતુઓને જોઈ શકતાં નથી તે રાત્રિવિષે કોણ ભક્ષણ કરે.
રાત્રિભોજનથી થતાં દોષો
મેધાં પિપીલિકા હન્તિ યૂકા કુર્યાજ્જલોદરમ્ । કુરુતે મક્ષિકા વાંતિ કુષ્ટ રોગં ચ કોલિકઃ પા કંટકો દારૂખંડં ચ વિતનોતિ ગલવ્યથાં । વ્યંજનાંતર્નિપતિતસ્તાલુ વિધ્યુતિ વૃશ્ચિકઃ ૫૧॥
વિલગ્નશ્ચ ગલે વાલઃ સ્વરભંગાય જાયતે । ઇત્યાદયો દૃષ્ટદોષાઃ સર્વેષાં નિશિ ભોજને ૫૨।।
ભોજનમાં જો કીડી ખાવામાં આવી જાય તો બુદ્ધિનો નાશ કરે છે, માખી વમન કરાવે છે, કરોળીયાથી કોઢનો રોગ થાય છે. કાંટો અગર લાકડાની કરચ ગળામાં દુઃખ ઉત્પન્ન કરે છે. શાકની અંદર વીંછીના આકારની વનસ્પતિ થાય છે તેની અંદર જો વીંછી આવી જાય તો તાળવું વીંધી નાંખે છે અને જો ગળામાં વાળ રહી જાય તો સ્વરનો ભંગ થાય છે, આ સર્વ દોષો રાત્રિભોજનમાં દેખાય છે.
❀❀
Jain Educationa International
૧૦
For Personal and Private Use Only
www.jainelibrary.org