________________
નાપ્રેક્ષ્ય સૂક્ષ્મજંતુનિ નિશ્યઘાત્માશુકાન્યપિ । અપ્પુઘલ્કેવલજ્ઞાનૈનંદતં યત્રિશાસનમ્ ॥૫॥
રાત્રે નાનાં જંતુઓ જોઈ શકાતા નથી માટે પ્રાશુક (મોદક પ્રમુખ) પણ ન ખાવાં, કેમ કે પ્રગટ કેવળજ્ઞાનીઓએ પણ તેવું રાત્રિ ભોજન કરવું સ્વીકાર્યું નથી.
ધર્મવિશૈવ ભુંજીત કદાચન દિનાત્યયે ।
વાહ્યા અપિ નિશાભોયં યદભોજ્યે પ્રચક્ષતે ।।૫૪॥
ધર્મના જાણકાર મનુષ્ય દિવસ અસ્ત થયા પછી કોઈ વખત ખાવું નહિ. જૈની સિવાયના બીજા દર્શનકારો પણ રાત્રિભોજનને અભોજન તરીકે કહે છે.
અન્ય દર્શનકારો પોતાના ગ્રંથોમાં લખે છે : ત્રયીતેજોમયો ભાનુરિતિ વેદવિદો વિદુઃ । તત્કરૈઃ પૂતમખિલં શુભં કર્મ સમાચરેત્ ।૫।।
દૈવાહુતિનં ચ સ્નાનં ન શ્રાદ્ધં દેવતાર્ચનમ્ । દાનં વા વિહિત રાત્રૌ ભોજનં તુ વિશેષતઃ ॥૫॥
વેદના જાણકારો સૂર્યને ત્રણ તેજોમય (ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણે વેદોનું તેજ સૂર્યમાં સંક્રમે છે માટે તેને ત્રિતેજોમય) કહે છે. તેના કિરણોએ કરી પવિત્ર થયેલાં સર્વે શુભ કાર્ય સમાચરવાં. રાત્રે આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવતાર્ચન અને દાન એ ન કરવાં તથા ભોજનનો તો વિશેષ પ્રકારે ન કરવું.
કેટલાએક નક્ત ભોજન કરવાનું શાસ્ત્રમાં કહે છે અને તે રાત્રે થઈ શકે તેમ કહેનારને નક્ત ભોજનનો ખરો અર્થ બતાવે છે.
Jain Educationa International
૧ ૧
For Personal and Private Use Only
www.jainelibrary.org