________________
રાત્રિભોજનથી આ ભવ અને પરભવમાં દુઃખો ભોગવવા પડે છે તેની માહિતી જોઈએ તો.
જીવાતવાળી વસ્તુ ખાતા રોગ પ્રગટે આકરા ઉપરથી વિષ જો પડે અન્નાદિમાં ખાતાં જરા પોતે અચાનક મરણ પામે વેદના બહુ ભોગવી અસમાધિ પામે પર ભવે પણ હોય ના સુર માનવી.
રાત્રિભોજનથી જીવો નરક અને તિર્યત ગતિમાં જાય છે અને પારાવાર વેદના-દુઃખો ભોગવે છે.
કાક બિલ્લી આદિ હોવે ભોગવે દુઃખ નરકમાં નિશીથ ભાષ્ય યોગ શાસ્ત્ર ઘણું કહ્યું વિસ્તારમાં હોવે અનાજ અચિતને પણ ઉપજતી ઝીણી ઘણી જીવાત ત્યાં તેથી કરે શું શ્રાદ્ધ ઈચ્છા તેહની. દિવસે ભોજન કરે છતાં રાત્રિભોજનનો દોષ લાગે છે તેની માહિતી આપતાં કવિ જણાવે છે કે :
દિવસ હોય છતાં તિમિરમાં જો જમે તો દોષ એ સાંકડા વાસણ વિષે પણ જો જમે તો દોષ એ એવું વિચારી પરિહરે નિશિ ભોજન શ્રાવક સદા જેથી મળે આ ભવ તથા પરભવ અચલ સુખ સંપદા.
સંદર્ભ: શ્રાવક ધર્મ જાગરિકા. રાત્રિભોજન ત્યાગનો નિયમ લીધા પછી તેનો ભંગ કરવાથી થતાં નુકશાન વિશે એડકાક્ષનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે.
૨૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org