________________
છર ક ર ર ર ર ર ર ર ર ક ક ક વીર વીર વીર વીર ક ક ર ]
૧૨. શ્રાવકની પ્રતિમામાં રાત્રિભોજન ત્યાગ
શ્રાવક ધર્મ એટલે બાર વ્રત ગ્રહણ કરવા પણ તેથી અધિક તો શ્રાવકની ૧૧ પ્રતિમા છે તેનું પાલન કરવું એ ધર્મ સર્વોત્તમ છે. ભગવાન મહાવીરના ૧૦ શ્રાવકો આનંદ-કામદેવ વગેરેએ પ્રતિમા ધારણ કરીને જીવન ઉજમાળ કર્યું હતું. ઉપાસક દશાંગ સૂત્રમાં આ શ્રાવકોનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. આત્માના વિકાસ માટે આ પ્રતિમા વહન કરવી એ ધર્મ પુરૂષાર્થનું એક મહત્ત્વનું લક્ષણ છે. પ્રતિમાની માહિતી નીચે મુજબ છે. ૧. દર્શન પ્રતિમા – ૧ માસ સુધી ત્રિકાળ જિનપૂજા. ૨. વ્રત પ્રતિમા – બે માસ સુધી શ્રાવકે અણુવ્રતનું પાલન કરવું. ૩. સામાયિક પ્રતિમા - ૩ માસ સુધી સામાયિક વ્રત. ૪. પૌષધ પ્રતિમા – ૪ માસ સુધી પૌષધ કરવા. ૫. કાયોત્સર્ગ પ્રતિમા – ૫ માસ સુધી કાયોત્સર્ગ. ૬. બ્રહ્મચર્ય પ્રતિમા – ૬ માસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. ૭. સચિત્ત ત્યાગ પ્રતિમા – ૭ માસ સુધી સર્વ સચિત્તનો ત્યાગ
કરવો. આરંભ ત્યાગ પ્રતિમા - ૮ મહિના સુધી સર્વ પ્રકારના આરંભ
સમારંભનો ત્યાગ કરવો. | ૯. પ્રેષ્ય ત્યાગ પ્રતિમા – ૯ મહિના સુધી અન્ય વ્યક્તિ મારફતે
પણ આરંભ સમારંભ ન કરાવે.
હરિ હિર રિ હરિ હરિ હરિ હરિ વીર ર ર ર ર કિ વીર ર ર ર ક કિ કિ કિ|
૨૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org