________________
અનુભવસિદ્ધ રાત્રિભોજન ત્યાગ કરવાના ફાયદા કરોતિ ધન્યો વિરતિ યઃ સદા નિશિભોજનાત્ | સોડઈ પુરુષાયુષ્ક સ્યાદવશ્યમુપોષિતઃ l/૬ો. રજનીભોજનત્યાગે, યે ગુણાઃ પરિતોડપિ તાનું ન સર્વજ્ઞાદતે કશ્ચિ-દારો વક્તમીશ્વરઃ II૭ી.
જે માણસ નિરંતર રાત્રિભોજનથી વિરતિ કરે છે તેને ધન્ય છે. માણસનું અડધું આયુષ્ય અવશ્ય ઉપવાસમાં વ્યતીત થાય છે. કેમ કે આઠ પ્રહરના અહોરાત્રમાં ચાર પ્રહરનો તેને ઉપવાસ થયો, તેથી જ્યારથી રાત્રિભોજનનો ત્યાગ કર્યો ત્યારથી અડધું આયુષ્ય ઉપવાસમાં વ્યતીત થયું એમ કહી શકાય) રાત્રિભોજન ત્યાગ કરવામાં જે ગુણો રહેલા છે તે સર્વ કહેવાને સર્વજ્ઞ સિવાય બીજો કોઈ સમર્થ નથી.
કાચા ગોરસ સાથે દ્વિદલ ત્યાગ કરવા વિશે આમગોરસસંપૂક્ત-દ્વિદલાદિષુ જંતવઃ | દૃષ્ટાઃ કેવલિભિઃ સૂક્ષ્મા-સ્તસ્માત્તાનિ વિવર્જયેત્ II૭૧
કાચા દહીં, દૂધ અને છાશરૂપ ગોરસની સાથે દ્વિદલ મગ, મઠ, અડદ, ચણા, વાલ, તુવર વિગેરે કઠોળનો સંયોગ થવાથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ જંતુઓ કેવળજ્ઞાનીઓએ દેખ્યા છે. માટે તે ગોરસ અને કઠોળના સંયોગવાળી વસ્તુ ખાવાનો ત્યાગ કરવો.
છે. ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર ગ્રંથમાં ૨૨મા ભગવાન નેમનાથનું વૃત્તાંત છે. શ્રી નેમિનાથ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારપછી દેશના આપે છે. આ દેશનામાં (જિનવાણી) ભગવંતે રાત્રિભોજન
૧૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org