________________
પણ એ ન્યાય છે કે વ્યાજની બોલી કર્યા સિવાય મૂકેલી થાપણનું વ્યાજ મળતું નથી.
યે વાસરે પરિત્યજ્ય રજન્યાભવ ભુંજતે - તે પરિત્યજ્ય માણિક્ય કાચમાદદતે જડા: ૬પી વાસરે સતે યે શ્રેયસ્ - કામ્યયા નિશિ ભુંજતે તે વપયુષરે ક્ષેત્રે શાલીનું સત્યપિ પલ્વલે ૬૬ll
જે મનુષ્યો દિવસને મુકીને રાત્રિમાં જ ભોજન કરે છે તે જડ મનુષ્યો માણેકનો ત્યાગ કરીને કાચ ગ્રહણ કરે છે. દિવસ વિદ્યમાન છે, છતાં જે કલ્યાણની ઈચ્છાએ રાત્રિભોજન કરે છે તે મીઠા પાણીના ક્યારા ભરેલા છે છતાં પણ ખારી જમીનવાળા ક્ષેત્રમાં ડાંગર વાવે છે તેના સરખું કરે છે.
રાત્રિભોજનનું ફળ ઉલૂકકાકમાર્જર - ગૃપ્રશંબરશૂકરાઃ | અતિવૃશ્ચિકગોધા જાયતે રાત્રિભોજનાત્ //
રાત્રિભોજન કરવાથી મનુષ્યો ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, સાબર, ભૂંડ, સર્પ, વીછી અને ગોધા પ્રમુખપણે ઉત્પન્ન થાય છે.
- રાત્રિભોજન દોષની દ્રષ્ટાંતથી મહત્ત્વતા કહે છે. શ્રયdધન્યશપથા - નાનદચૈવ લક્ષ્મણઃ | નિશાભોજનશપથું – કારિતોવનમાલયા //૬૮
બીજા સોગનનો અનાદર કરીને વનમાલાએ લક્ષ્મણને રાત્રિભોજનના સોગન કરાવ્યા હતા એમ રામાયણ પ્રમુખમાં સંભળાય છે. (કહેલું છે.)
બીર હર છી છી છી છી છી છી છી ક વીર ર ર ર ર વી ક ક રી |િ
(૧૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org