________________
દારૂ-માંસ ભક્ષણ, રાત્રિભોજન અને જમીનકંદના ભક્ષણથી નરકમાં જવાય છે અને તેને છોડી દેવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે.
ચાતુર્માસ્યે તું સંપ્રાપ્તે, રાત્રિભોજ્યં કરોતિ યઃ । તસ્ય શુદ્ધિર્ન વિદ્યુત, ચાન્દ્રાયણસૌરપિ II
ચાતુર્માસ આવે છતે જે રાત્રે ખાય છે, તેની સેંકડો ચાન્દ્રાયણ તપથી પણ શુદ્ધિ થતી નથી.
માર્કણ્ડ પુરાણ ઃ
અસ્તું ગતે દિવાનાથે, આપો રુધિર મુચ્યતે । અન્ન માંસં સમં પ્રોક્ત, માર્કણ્ડણ મહર્ષિણા ||
સૂર્ય અસ્ત થયા પછી પાણી પીવું તે લોહી બરાબર છે અને અન્ન ખાવું તે માંસ બરોબર છે એમ માર્કણ્ડ ઋષિએ કહ્યું છે.
પદ્મ પુરાણ ઃ મૃતે સ્વજનમાત્રુપિ, સૂતકં જાયતે કિલ । અસ્તું ગતે દિવાનાથે, ભોજને ક્રિયતે કથમ્ II
;
ઉદકપિ ન પીતવ્ય, રાત્રીવત્ર યુધિષ્ઠિર? । તપસ્વિના વિશેષણ, ગૃહિણા તુ વિવેકિના
કોઈ સ્વજન માત્ર મરી જાય છે તો સુતક આવે છે તો પછી સૂર્ય અસ્ત થયા પછી ભોજન કરાય જ કેમ ?
હે યુધિષ્ઠિર! વિવેકી ગૃહસ્થીએ તથા તપસ્વીએ તો ખાસ કરીને પાણી પણ પીવું ન જોઈએ.
Jain Educationa International
૨૩
For Personal and Private Use Only
www.jainelibrary.org