________________
છક બીક છીક ક ક કિ છીક ફિ હિ કિ દિ દીઠ કિ હિ કિ છીક ક ક કિ કિ |
તેઓશ્રી પાસે સ્વ-પરગચ્છના અનેક મુનિપુંગવો અને સૂરિપુંગવો પ્રાયશ્ચિત ગ્રહણ કરતા હતા. પૂ. કૈલાસસાગરસૂરિશ્વરજી મ.સા. અને પૂ. કલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા. અને ખુદ પૂ. રામચંદ્રસૂરિશ્વરજી મ.સા. પણ જેઓને પોતાના ઉપકારી ગુરૂવંત માનતા હતા. જૈન સંઘના તેઓ એક અજોડ શાસન પ્રભાવક અને અજાતશત્રુ મહાપુરૂષ હતા. એમનું અષ્ટમીશશીસમાન ભાલ હતું. સમચતુરસ ચારે ખુણેથી સરખું દેહનું માપ હતું. હાથી જેવી ચાલ હતી, સિંહ જેવું સત્ત્વ હતું, કરુણા ઝરતા નયનો હતા. જેઓના લબ્ધિનામમંત્રથી આજે પણ સર્વકાર્યો સિદ્ધિને વરે છે.
અંતિમ અવસ્થામાં જેઓશ્રીના નાડીના ધબકારામાં પણ અજૈન ડૉક્ટરોએ “અરિહંત - અરિહંત’ નો ધ્વનિ સાંભળ્યો છે. જેઓશ્રીનો ગુણાનુરાગ, જિનભક્તિ, ગુરુભક્તિ, શ્રુતભક્તિ, કવિત્ત્વ, સરળતા વગેરે સાનુબંધ ગુણોનો વારસો એમના સમુદાયમાં જીવંતરૂપે દેખાય છે.
પૂજ્યશ્રીએ ગુજરાત, મારવાડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ જેવા સ્થળોએ ઉગ્ર વિહાર કરીને શાસન પ્રભાવના કરી હતી.
એમના અંતિમ બે ચોમાસા મુંબઈ લાલબાગમાં થયેલ હતા. સં. ૨૦૧૭ના અંતિમ ચોમાસામાં વ્યાધિથી દેહ ઘેરાયોલ હતો. વ્યાધિથી વ્યથિત બનેલા દેહમાં પણ એમનો આત્મા ઉત્તરાધ્યયન
ર ર ર ર ર ર ર ક છ8 કિ છ8 8 8 8 8 8 ક ક ક ક
|
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org